લક્ઝુરિયસ ક્રૂઝ સ્ટે, 4-સ્ટાર હોટલ અને શુદ્ધ શાકાહારી/જૈન ભોજનની સુવિધા સાથે માણો વિયેતનામની સફર : જુલાઈથી ઓક્ટોબર સુધીના ફિક્સ ડિપાર્ચરમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : વિદેશ પ્રવાસ કરવાનું સપનું જોતા મોરબીવાસીઓ માટે 'હિમાલય હોલીડે' બે શાનદાર વિયેતનામ ટૂર પેકેજ લઈને આવ્યું છે. અમદાવાદથી ઉપડનારી આ 8 રાત અને 9 દિવસની ટૂરમાં પ્રવાસીઓને લક્ઝુરિયસ ક્રૂઝ સ્ટે, 4-સ્ટાર હોટલ અને શુદ્ધ ભારતીય ભોજનની સુવિધા આપવામાં આવશે. ગ્રાહકોની અનુકૂળતા માટે બે અલગ-અલગ પેકેજ લોન્ચ કરવામાં આવ્યા છે.પેકેજ 1: અમેઝિંગ વિયેતનામ (Amazing Vietnam) ● દિવસ: 8 રાત અને 9 દિવસ● ફિક્સ ડિપાર્ચર : 3 જુલાઈ, 24 જુલાઈ, 7 ઓગસ્ટ, 21 ઓગસ્ટ, 6 સપ્ટેમ્બર, 2 ઓક્ટોબર, 23 ઓક્ટોબર પેકેજ 2: વન્ડરફુલ વિયેતનામ (Wonderful Vietnam - ડિસ્કાઉન્ટ ઓફર)●દિવસ: 8 રાત અને 9 દિવસ● ફિક્સ ડિપાર્ચર (Ex-Ahmedabad): 3 અને 24 જુલાઈ 2026● આકર્ષક કિંમત: આ પેકેજની મૂળ કિંમત 1,29,999/- છે, પરંતુ સેલ પ્રાઇઝ અંતર્ગત તે માત્ર 1,24,999/- રૂપિયામાં ઉપલબ્ધ છે.બંને પેકેજના આકર્ષક ડેસ્ટિનેશન● Danang (ડનાંગ):અહી Eden Ocean View Hotel માં રોકાણ રહેશે. Ba Na Hill (ગોલ્ડન બ્રિજ), Marble Mountain, Coconut Forest અને Hoi An ની મુલાકાત.● Phu Quoc Island (ફૂ ક્વોક આઇલેન્ડ): અહી Saigon Phu Quoc Resort માં રોકાણ. 4 આઇલેન્ડ ટૂર (કેબલ કાર અને સ્પીડ બોટ સાથે), સનસેટ ટાઉન અને કિસ બ્રિજ, Vin Wonder અને Vin Safari, તેમજ Grand World ની મુલાકાત.● Hanoi (હનોઇ): અહી A25 Luxury હોટલમાં રોકાણ. સિટી ટૂર, ટ્રેન સ્ટ્રીટ અને શોપિંગની મજા.● Ha Long Bay (હા લોંગ બે): La Regina Classic Cruise માં નાઇટ સ્ટે. અહી ક્રૂઝમાં કાયાકિંગ, કૂકિંગ ક્લાસ, યોગા, તેમજ કેવ અને બીચની મુલાકાત લેવામાં આવશે.પેકેજમાં મળતી ખાસ સુવિધાઓ (Inclusions)● 4-સ્ટાર હોટલ અને ક્રૂઝમાં રોકાણ● તમામ સાઇટસીન (All Sightseeing)● ઇન્ડિયન વેજિટેરિયન ડિનર (ખાસ જૈન અને સ્વામિનારાયણ ફૂડની વ્યવસ્થા)● દરરોજ વ્યક્તિ દીઠ 2 પાણીની બોટલઆ શાનદાર ઓફરનો લાભ લેવા અને વધુ માહિતી તેમજ બુકિંગ માટે આજે જ સંપર્ક કરો:અન્ય પેકેજ● વિયેતનામ (7 રાત્રી/8 દિવસ)● બાલી (6 રાત્રી/7 દિવસ)● સિંગાપોર, મલેશિયા વિથ ક્રુઝ (8 રાત્રી/9 દિવસ)● થાઈલેન્ડ (8 રાત્રી/ 9 દિવસ)હિમાલય હોલીડેશોપ નં. 77, ત્રીજો માળ,કેપિટલ માર્કેટ,રવાપર રોડ, મોરબી.મો.9725331098મો.9726331098#Morbi #MorbiUpdate #HimalayaHoliday #VietnamTour #VietnamPackage #TravelVietnam #MorbiTravels #TourPackage #GujaratToVietnam #WonderfulVietnam #AmazingVietnam #HolidayPackage