જાણો વિવિધ જણસીઓની આવક અને બજારભાવ મોરબી: મોરબી માર્કેટ યાર્ડમાં આજ તા.13 જૂનના રોજ સૌથી વધુ ઘઉંની 547 ક્વિન્ટલ આવક થઈ છે અને મહત્તમ પ્રતિમણના રૂ. 496 બોલાયા છે. આજના અનાજ અને શાકભાજીના બજારભાવ તેમજ આવકની યાદી નીચે મુજબ છે અનાજ વિભાગના બજાર ભાવ (20 કિ.ગ્રા.ના) ::ઘઉં: આવક 547 ક્વીન્ટલ, ભાવ રૂ.496તલ: આવક 194 ક્વીન્ટલ, ભાવ રૂ.2436મગફળી (જીણી): આવક 30 ક્વીન્ટલ, ભાવ રૂ.1392જીરુ: આવક 70 ક્વીન્ટલ, ભાવ રૂ.3820બાજરો: આવક 3 ક્વીન્ટલ, ભાવ રૂ.439મેથી: આવક 4 ક્વીન્ટલ, ભાવ રૂ.1011ચણા: આવક 15 ક્વીન્ટલ, ભાવ રૂ. 1164તુવેર: આવક 7 ક્વીન્ટલ, ભાવ રૂ.1370કાળા તલ: આવક 146 ક્વીન્ટલ, ભાવ રૂ. 3550મેથી: આવક 4 ક્વીન્ટલ, ભાવ રૂ. 1328સીંગદાણા: આવક 4 ક્વીન્ટલ, ભાવ રૂ.1600શાકભાજી વિભાગના બજાર ભાવ (20 કિ.ગ્રા. ના) ::લીલા મરચાં: આવક 40 ક્વીન્ટલ, ભાવ રૂ.900રીંગણા: આવક 30 ક્વીન્ટલ, ભાવ રૂ.340કારેલા: આવક 14 ક્વીન્ટલ, ભાવ રૂ.550ગુવાર: આવક 21 ક્વીન્ટલ, ભાવ રૂ.1000ભીંડો: આવક 26 ક્વીન્ટલ, ભાવ રૂ.600ટમેટા: આવક 190 ક્વીન્ટલ, ભાવ રૂ.900કોબીજ: આવક 48 ક્વીન્ટલ, ભાવ રૂ.240કાકડી: આવક 24 ક્વીન્ટલ, ભાવ રૂ.500લીંબુ: આવક 43 ક્વીન્ટલ, ભાવ રૂ.1000દુધી: આવક 25 ક્વીન્ટલ, ભાવ રૂ.400સુકી ડુંગળી: આવક 230 ક્વીન્ટલ, ભાવ રૂ.440#Morbi #MorbiUpdate #APMCMorbi #MarketYard #BajarBhav #Agriculture #GujaratFarmers #MorbiNews #CommodityPrices