જેસીબી સહિતની હેવી મશીનરી વડે મકાન, ફેકટરીના શેડ તથા આરસીસી બીમ કોલમ વ્યાજબી ભાવે પાડી અપાશે : જુના લોખંડના એંગલ, ગડર, પાઈપ, બારી-દરવાજાની લે-વેચ માટે પણ સંપર્ક કરોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને જૂનું મકાન કે ફેકટરી શેડ પાડવા છે ? લોખંડનું કે બ્રેકરનું કોઈ કામ છે ? તો વિપુલભાઈ ભંગારવાળાને એક જ ફોને આપનું કામ થઈ જશે. તેઓ જેસીબી સહિતની હેવી મશીનરી વડે મકાન, ફેકટરીના શેડ તથા આરસીસી બીમ કોલમ વ્યાજબી ભાવે પાડી આપશે. તેઓ જુના લોખંડના એંગલ, ગડર, પાઈપ, બારી-દરવાજાનું લે-વેચ પણ કરે છે. સાથે દરેક પ્રકારના ભંગાર પણ સ્થળ ઉપર આવીને લઈ જાય છે. મોરબી, ટંકારા અને હળવદમાં આ સેવા મળશે. તો આજે જ સંપર્ક કરો.વિપુલભાઈ ભંગારવાલાએડ્રેસ :લીલાપર રોડ, હોથીપીરની દરગાહ સામે, મોરબીમો.નં.6353980937