તા.14ને રવિવારે સવારે 8થી 12:30 સુધી જ આ ઓફર માન્ય રહેશે : હાર્ટ, કિડની, લિવર અને ડાયાબિટીસ સહિતના કુલ 25 ટેસ્ટ પેકેજમાં સામેલ રહેશે : ઓફરનો લાભ લેવા અત્યારે જ રજિસ્ટ્રેશન કરોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : આજના દોડધામ ભર્યા જીવનમાં સ્વાસ્થ્યની કાળજી લેવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. ત્યારે નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને મધુરમ મેટ્રોપોલિસ દ્વારા તેમના નવા સેન્ટરના ઓપનિંગ નિમિત્તે એક ખાસ ફૂલ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.માત્ર રૂ. 1749 માં અદ્યતન રિપોર્ટની સુવિધામધુરમ મેટ્રોપોલિસ દ્વારા આયોજિત આ કેમ્પમાં મોટી રાહત આપવામાં આવી છે. સામાન્ય રીતે જે બોડી ચેકઅપનો ખર્ચ રૂ. 7460 થાય છે, તે આ કેમ્પ અંતર્ગત માત્ર રૂ. 1749 માં કરી આપવામાં આવશે. આ સ્પેશિયલ પેકેજમાં શરીરના વિવિધ મહત્વના અંગોની સચોટ તપાસ માટે કુલ 25 ટેસ્ટ કરવામાં આવશે.કેમ્પમાં કયા કયા ટેસ્ટ કરવામાં આવશે?● General Tests: Haemogram (CBC), Vitamin B12● Diabetes: Blood Sugar - Fasting, HbA1C● Liver: Bilirubin Total, Bilirubin Direct, Bilirubin Indirect, Total-Proteins, Albumin, SGPT, SGOT● Kidney: S.creatinine, Blood Urea Nitrogen (BUN), Uric Acid, Sodium, Potassium, Chloride● Heart: Cholesterol Total, Triglycerides, HDL, LDL, VLDL Cholesterol● Thyroid: TSH, Total T3, Total T4● Bone: Vitamin D, Calciumખાસ નોંધ:આ તમામ રિપોર્ટ સચોટ આવે તે માટે સવારે ભૂખ્યા પેટે આવવાનું રહેશે.સરનામું: મધુરમ મેટ્રોપોલિસ નચિકેતા કોમ્પલેક્ષ,પહેલો માળ, મહારાણા પ્રતાપ સર્કલની બાજુમાં, મોરબી-2મો.7567138549બીમારીઓને આવતા પહેલા જ અટકાવવા માટે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે, ત્યારે આ નવા સેન્ટરના ઓપનિંગ નિમિત્તે યોજાયેલા કેમ્પનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MadhuramMetropolis #HealthCamp #FullBodyCheckup #MorbiNews #Healthcare #BloodTest #MorbiCity #DiagnosticCenter #HealthAwareness