મોરબી : મોરબી શહેરના નવલખી રોડ પર આવેલ શ્રદ્ધાપાર્કમાં રહેતા રમેશભાઈ મહાદેવભાઈ બજાણીયા ઉ.65 નામના વૃધ્ધએ પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.