આમરણના પટેલ આગેવાન વસંતભાઈ ભાલોડીયાના પત્નીનું અવસાન, કાલે શુક્રવારે બેસણુંમોરબી: આમરણ (ડાયમંડનગર) નિવાસી સરોજબેન વસંતભાઈ ભાલોડીયા (ઉંમર વર્ષ 60) તેઓ વસંતભાઈ અંબાભાઈ ભાલોડીયા (પટેલ સમાજ આગેવાન)ના પત્ની, ભરતભાઈ અંબાભાઈ ભાલોડીયાના ભાભી તથા પાર્થ વસંતભાઈ ભાલોડીયાના માતા અને બંસીકુમાર ભરતભાઈ ભાલોડીયાના ભાભુ/કાકીનું તારીખ 10/06/2026 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 12/06/2026 ને શુક્રવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે પટેલ સમાજ વાડી ડાયમંડનગર (આમરણ) ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે. મોબાઈલ નંબર 99253 95824, 99257 84585મોરબી નિવાસી પ્રાણજીવનભાઈ બરાસરાનું અવસાન; કાલે શુક્રવારે બેસણુંમોરબી: મુ.હડમતીયા હાલ મોરબી નિવાસી પ્રાણજીવનભાઈ રાઘવજીભાઈ બરાસરા તે ભાણજીભાઈના ભાઈ, ચિરાગભાઈ તથા વૈભવભાઈના પિતા, રોહિતભાઈ તથા કોમલબેનના કાકા/મોટાબાપુનું તારીખ 10-6-2026ને બુધવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 12/6/2026 ને શુક્રવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે મોરબી મુકામે દ્વારકાધીશ ફાર્મ, એસપી રોડ, કસ્તુરીની બાજુમાં રાખવામાં આવ્યું છે. સાસરીયા પક્ષનું બેસણું સાથે રાખેલ છે. તેમજ હડમતીયા મુકામે સાંજે 5:00 થી 6:00 કલાકે વંદન ફાર્મ, પંપની બાજુમાં, હડમતીયા ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.મોરબી નિવાસી જ્યોત્સનાબેન વારેવડીયાનું અવસાન; કાલે શુક્રવારે બેસણુંમોરબી : મુ.સોખડા હાલ મોરબી નિવાસી જ્યોત્સનાબેન પ્રભાતભાઈ વારેવડીયા (ઉ.વ.65) તે સ્વ. પ્રભાતભાઈ લાલજીભાઈ વારેવડીયાના પત્ની, લાભુભાઈ, રાજેશભાઈ, મહેન્દ્રભાઈ, મુકેશભાઈ તથા શૈલેશભાઈના માતાનું તારીખ 9/6/2026ને મંગળવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 12/6/2026ને શુક્રવારે સાંજે 4:00 થી 6:30 કલાકે રચના હોલ, રચના સોસાયટી, શોભેશ્વર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.