મોરબી: મોરબીમાં ત્રિવેદી પરિવાર દ્વારા સ્વ.સોનલબેન અજીતભાઈ ત્રિવેદીના સ્મરણમાં અને તેમને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 18-06-2026ને ગુરુવારના રોજ સવારે 8.30 થી બપોરે 12.00 વાગ્યા સુધી સોની સમાજની વાડી, પારેખ શેરી, મોરબી ખાતે આયોજિત આ રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ લોકોને જોડાવવા અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે મોબાઈલ નંબર 70434 45757 પર સંપર્ક કરી શકાશે.#Morbi #MorbiUpdate #BloodDonation #BloodDonationCamp #MorbiNews #SocialWork #DonateBlood #MorbiCity