મોરબી નિવાસી અરજણભાઈ દલસાણીયાનું અવસાન મોરબી : અરજણભાઈ સુંદરજીભાઈ દલસાણીયા તે વિરજીભાઈ, હરજીભાઈ, મગનભાઈના ભાઈ, મહેશભાઈ તથા પ્રકાશભાઈના પિતાનું તારીખ 10/6/2026ને બુધવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 11/6/2026ને ગુરૂવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે ગુરુલાભદેવ હોલ, લીલાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે.મોરબી : જેતપર નિવાસી જયેશભાઈ બચુભાઈ પરમારનું અવસાનમોરબી : જેતપર નિવાસી જયેશભાઈ બચુભાઈ પરમાર (ઉંમર વર્ષ 42) તેઓ બચુભાઈ પરમારના પુત્ર, દલસુખભાઈ પરમારના ભાઈ તથા પરસોત્તમભાઈ પરમાર, મનસુખભાઈ પરમાર અને રમેશભાઈ પરમારના ભત્રીજા તથા હિરેન મકવાણા અને ગૌતમ મકવાણાના સાળા તથા આયુષ પરમાર અને કુણાલ પરમારના પિતાનું તારીખ 09/06/2026 ને મંગળવારના રોજ અવસાન થયું છે.