મોરબી : કૃષ્ણનગર નિવાસી વસંતબેન ખીમજીભાઈ ઘરવલીયાનું અવસાન, કાલે સોમવારે બેસણું મોરબી : મૂળ ગુંગણ હાલ કૃષ્ણનગર નિવાસી વસંતબેન ખીમજીભાઈ ઘરવલીયા (ઉં. વ. 72) તે ખીમજીભાઈ વાઘજીભાઈ ઘરવલીયાના પત્ની, કિશોરભાઈ તથા નાગજીભાઈના ભાભી, મનીષભાઈ (મો.નં. 9265517317), દીપકભાઈ, શિલ્પાબેન સિનરોજા, મીનાબેન અંબાસણા તથા શ્રુતિબેન વડગામાના માતાનું તારીખ 6-6-2026 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 8-6-2026 ને સોમવારે સાંજે 4:30 થી 6 કલાકે કૃષ્ણનગર મુકામે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.મોરબી નિવાસી મોતીલાલભાઈ જસમતભાઈ ભાડજાનું અવસાન, કાલે સોમવારે બેસણું મોરબી : મોરબી નિવાસી મોતીલાલભાઈ જસમતભાઈ ભાડજા (ઉં. વ. 64) તે પ્રેમજીભાઈ ભાડજાના ભાઈ, હિરેનભાઈ (મો.નં. 9898666564)ના પિતા, જયંતીલાલ પ્રેમજીભાઈ ભાડજાના કાકા/ભાઈજી, નિહારના દાદાનું તારીખ 7-6-2026 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 8-6-2026 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે યુનિટ નંબર 2, પટેલ સમાજ વાડી, શનાળા, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.મોરબી નિવાસી સોનલબેન અજીતભાઈ ત્રિવેદીનું અવસાન, કાલે સોમવારે બેસણું મોરબી : મોરબી નિવાસી સોનલબેન અજીતભાઈ ત્રિવેદી તે ચમનલાલ રતિલાલ ત્રિવેદી અને ઈન્દુબેન ચમનલાલ ત્રિવેદીના પુત્રવધુ, અજીતભાઈ ત્રિવેદીના પત્ની, મીતભાઈ ત્રિવેદીના માતા, પંકજભાઈ (P.C) અને હીનાબેનના ભાભી, જીયાના ભાભું, સ્વ. ગોકુળભાઈ ઓઝા (ગઢડાવાળા)ના દીકરીનું તારીખ 6-6-2026 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 8-6-2026 ને સોમવારે સાંજે 5 થી 6:30 વાગ્યે સોની સમાજની વાડી, પારેખ શેરી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.