મોરબી નિવાસી કાંતાબેન કાનાબારનું અવસાન; સોમવારે બેસણું મોરબી : કાંતાબેન કાંતિલાલ કાનાબાર તે સ્વ.કાંતિલાલ હંસરાજભાઈ કાનાબારના પત્ની, ધર્મેન્દ્રભાઈ, અનિલભાઈ, દક્ષાબેન ચંદ્રકાંતભાઈ અમલાણી, પારૂલબેન ભરતકુમાર ક્કકડના માતા, જીનેશ, ચિરાગના દાદી તથા માધવજીભાઈ ગોવિંદજીભાઈ ચંડીભમર (બગથળા વાળા)ના દીકરીનું તારીખ 5/6/2026ને શુક્રવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 8/6/2026ને સોમવારના રોજ સાંજે 5:00 થી 6:00 કલાકે શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. (મો.નં.98258 99499)મોરબી નિવાસી સોનલબેન ત્રિવેદીનું અવસાનમોરબી: મોરબી નિવાસી સોનલબેન અજીતભાઈ ત્રિવેદી તે સ્વ.ચમનલાલ રતિલાલ ત્રિવેદી અને ઇન્દુબેન ચમનલાલ ત્રિવેદીના પુત્રવધુ, અજીતભાઈ ત્રિવેદીના પત્ની, મીતભાઇ ત્રિવેદીના માતા, પંકજભાઈ (P.C.) અને હીનાબેનના ભાભી, જીયાના ભાભુ, સ્વ ગોકુલભાઈ ઓઝા (કંઠીવાળા)ના દીકરીનું આજ રોજ તારીખ 6/6/2026ના રોજ અવસાન થયું છે.. મો. નં. 7043445757, 9586722114.