મોરબી: મોરબી માર્કેટ યાર્ડ દ્વારા આજના અનાજ અને શાકભાજીના બજાર ભાવ તેમજ આવકની યાદી જાહેર કરવામાં આવી છે. આવક ક્વિન્ટલમાં તેમજ તેના 20 કિલોદીઠ ભાવ નીચે મુજબ નોંધાયા છે:અનાજ વિભાગના બજાર ભાવ (20 કિ.ગ્રા.ના) ::કપાસ: આવક 7 ક્વીન્ટલ, ભાવ રૂ.1651ઘઉં: આવક 766 ક્વીન્ટલ, ભાવ રૂ.483તલ: આવક 216 ક્વીન્ટલ, ભાવ રૂ.2542મગફળી (જીણી): આવક 65 ક્વીન્ટલ, ભાવ રૂ.1506જીરુ: આવક 126 ક્વીન્ટલ, ભાવ રૂ.3690બાજરો: આવક 5 ક્વીન્ટલ, ભાવ રૂ.440જુવાર: આવક 3 ક્વીન્ટલ, ભાવ રૂ.950મેથી: આવક 4 ક્વીન્ટલ, ભાવ રૂ.1011મગ: આવક 6 ક્વીન્ટલ, ભાવ રૂ.1140ચણા: આવક 19 ક્વીન્ટલ, ભાવ રૂ. 1140તુવેર: આવક 37 ક્વીન્ટલ, ભાવ રૂ.1426કાળા તલ: આવક 46 ક્વીન્ટલ, ભાવ રૂ. 3251રાયડો: આવક 13 ક્વીન્ટલ, ભાવ રૂ. 1410સીંગદાણા: આવક 13 ક્વીન્ટલ, ભાવ રૂ.1802શાકભાજી વિભાગના બજાર ભાવ (20 કિ.ગ્રા. ના) ::લીલા મરચાં: આવક 36 ક્વીન્ટલ, ભાવ રૂ.960રીંગણા: આવક 33 ક્વીન્ટલ, ભાવ રૂ.300કારેલા: આવક 13 ક્વીન્ટલ, ભાવ રૂ.500ગુવાર: આવક 20 ક્વીન્ટલ, ભાવ રૂ.1100ભીંડો: આવક 25 ક્વીન્ટલ, ભાવ રૂ.550ટમેટા: આવક 185 ક્વીન્ટલ, ભાવ રૂ.700કોબીજ: આવક 45 ક્વીન્ટલ, ભાવ રૂ.550કાકડી: આવક 24 ક્વીન્ટલ, ભાવ રૂ.400લીંબુ: આવક 47 ક્વીન્ટલ, ભાવ રૂ.1000દુધી: આવક 26 ક્વીન્ટલ, ભાવ રૂ.300સુકી ડુંગળી: આવક 234 ક્વીન્ટલ, ભાવ રૂ.440#Morbi #MorbiUpdate #APMCMorbi #MarketYard #BajarBhav #Agriculture #GujaratFarmers #MorbiNews #CommodityPrices