મોરબી નિવાસી કાંતાબેન કાંતિલાલ કાનાબારનું અવસાન, કાલે શનિવારે અંતિમયાત્રા મોરબી : મોરબી નિવાસી કાંતાબેન કાંતિલાલ કાનાબાર (ઉ. વ. 85) તે સ્વ. કાંતિલાલ હંસરાજભાઈ કાનાબારના પત્ની, ધર્મેન્દ્રભાઈ તથા અનિલભાઈના માતા, જીનેશ ધર્મેન્દ્રભાઈ કાનાબાર, ચિરાગ ધર્મેન્દ્રભાઈ કાનાબારના દાદીનું તારીખ 5-6-2026 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. તેમની સ્મશાન યાત્રા તારીખ 6-6-2026 ને શનિવારે સવારે 8 કલાકે 2-મહેન્દ્ર પરા, સુપર ટોકીઝ પાસે, તેઓના નિવાસ સ્થાનેથી નીકળીને લીલાપર રોડ, વિદ્યુત સ્મશાન ગૃહે જશે. મો. નં. 9825899499.