મોરબી: મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) દ્વારા આજ તારીખ 4/6/2025ના રોજ ઘઉં, જીરુ, તલ, ચણા સહિત વિવિધ જણસીઓ અને શાકભાજીના બજાર ભાવ તેમજ આવક જાહેર કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.જણસીઓના ભાવ (20 કિ.ગ્રા. દીઠ)કપાસ: રૂ.1324 થી 1450 (આવક: 2 ક્વિન્ટલ)ઘઉં: રૂ.444 થી 494 (આવક: 1292 ક્વિન્ટલ)તલ: રૂ.2021 થી 2285 (આવક: 130 ક્વિન્ટલ)મગફળી (ઝીણી): રૂ.1200 થી 1406 (આવક: 41 ક્વિન્ટલ)જીરુ: રૂ.3200 થી 3650 (આવક: 61 ક્વિન્ટલ)સીંગદાણા: રૂ.1400 થી 1785 (આવક: 26 ક્વિન્ટલ)જુવાર: રૂ.861 થી 923 (આવક: 10 ક્વિન્ટલ)ચોળી: રૂ.700 થી 1430 (આવક: 4 ક્વિન્ટલ)તુવેર: રૂ.1213 થી 1449 (આવક: 18 ક્વિન્ટલ)ચણા: રૂ.1060 થી 1144 (આવક: 100 ક્વિન્ટલ)એરંડા: રૂ.1260 (આવક: 31 ક્વિન્ટલ)ગુવાર બી: રૂ.990 થી 1116 (આવક: 42 ક્વિન્ટલ)કાળા તલ: રૂ.2300 થી 3333 (આવક: 138 ક્વિન્ટલ)શાકભાજી વિભાગના ભાવ (20 કિ.ગ્રા. દીઠ)લીલા મરચાં: રૂ.600 થી 900 (આવક: 38 ક્વિન્ટલ)રીંગણા: રૂ.140 થી 300 (આવક: 31 ક્વિન્ટલ)કારેલા: રૂ.400 થી 500 (આવક: 14 ક્વિન્ટલ)ગુવાર: રૂ.600 થી 1000 (આવક: 23 ક્વિન્ટલ)ભીંડો: રૂ.350 થી 550 (આવક: 25 ક્વિન્ટલ)ટમેટા: રૂ.300 થી 640 (આવક: 104 ક્વિન્ટલ)કોબીજ: રૂ.140 થી 260 (આવક: 45 ક્વિન્ટલ)કાકડી: રૂ.200 થી 400 (આવક: 23 ક્વિન્ટલ)લીંબુ: રૂ.300 થી 1000 (આવક: 44 ક્વિન્ટલ)દુધી: રૂ.140 થી 300 (આવક: 26 ક્વિન્ટલ)સુકી ડુંગળી: રૂ.160 થી 440 (આવક: 215 ક્વિન્ટલ)#Morbi #MorbiUpdate #APMCMorbi #MarketYard #BajarBhav #Farmers #Gujarat #MorbiNews #Agriculture #CommodityPrices