મનપા સંચાલિત નંદીઘરમાં નંદીઓને 125 મણ લીલો ઘાસચારો ખવડાવ્યોમોરબી: મોરબીના ભાજપ અગ્રણી પ્રભુભાઈ ભુતનો આજે જન્મદિવસ છે. તેઓએ પોતાના જન્મદિવસની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિ સાથે કરી છે.પ્રભુભાઈ ભૂતે પોતાના જન્મદિવસ નિમિત્તે અબોલ જીવોની સેવા કરવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે તેઓએ મનપા સંચાલિત નંદીઘર ખાતે જઈને નંદીઓને 125 મણ લીલુ ખવડાવ્યું હતું. આમ, જન્મદિવસ પર અબોલ જીવોની સેવા કરીને તેઓએ પોતાના જન્મદિવસને સાર્થક બનાવ્યો હતો અને અન્ય લોકો માટે પણ એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #PrabhubhaiBhut #BirthdayCelebration #SocialWork #BJPLeader #Nandighar #AnimalWelfare #MorbiCity