મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સાસણ ગીરના જંગલોની વચ્ચે, પ્રકૃતિના ખોળે રજાઓ વિતાવવી એ દરેક પ્રવાસીનું સપનું હોય છે. જો તમે પણ તમારા પરિવાર કે મિત્રો સાથે સાસણ ગીર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો મુનનાઈટ હોસ્પિટાલીટીનું 'The Lion's Crest Resort' તમારા માટે લાવ્યું છે આરામદાયક અને યાદગાર સ્ટેની શાનદાર તક. અહીં તમને એકદમ પ્રાકૃતિક વાતાવરણની સાથે મોર્ડન સુવિધાઓનો અદભુત સંગમ જોવા મળશે.રિસોર્ટમાં મળતી ખાસ સુવિધાઓ● સ્વિમિંગ પૂલ (Swimming Pool):ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવતો આધુનિક પૂલ.● કિડ્સ પ્લે ઝોન (Kids Play Zone): બાળકોના મનોરંજન માટે સુરક્ષિત ગેમિંગ એરિયા.● પ્રાઇવેટ ગાર્ડન અને પાર્ટી પ્લોટ (Private Garden & Party Plot): ફેમિલી ફંક્શન કે પર્સનલ ટાઇમ માટે બેસ્ટ લોકેશન.● કોન્ફરન્સ હોલ (Conference Hall): બિઝનેસ મીટિંગ્સ કે ગ્રુપ ઇવેન્ટ્સ માટે અનુકૂળ.● વિશાળ પાર્કિંગ અને રેસ્ટોરન્ટ (Parking & Restaurant): સ્વાદિષ્ટ ભોજન અને વાહનો માટે સુરક્ષિત પાર્કિંગ.● ફૂડ લવર્સ માટે ખાસ: અનલિમિટેડ મીલ પ્લાનઅહીં રોકાણ દરમિયાન તમને સ્વાદિષ્ટ અને હાઇજીનિક ભોજન પીરસવામાં આવશે. મિલ પ્લાન 1. સવારનો હેલ્ધી બ્રેકફાસ્ટ 2. બપોરનું ભરપેટ લંચ 3. સાંજે રિફ્રેશિંગ હાઈ-ટી 4. રાત્રિનું ડિનરરાત્રે 10 વાગ્યે સ્પેશિયલ 'સિદ્દી ધમાલ' અને મ્યુઝિક નાઇટજંગલની નીરવ શાંતિ વચ્ચે પ્રવાસીઓ માટે રાત્રે 10 વાગ્યે સ્પેશિયલ ટ્રેડિશનલ ધમાલ ફંક્શન અને મ્યુઝિકનું આયોજન કરવામાં આવે છે. આ મ્યુઝિકલ નાઈટ તમારા આખા દિવસના થાકને ઉતારી દેશે અને વેકેશનના આનંદને બમણો કરી દેશે.પેકેજ અને ચાર્જીસની વિગત● કપલ માટે: રૂ. 4500 (પ્રતિ રાત્રિ)● શેરિંગમાં: રૂ. 1900 (પ્રતિ વ્યક્તિ)● 8 વર્ષથી નાના બાળકો: બિલકુલ ફ્રી● 8થી 16 વર્ષના બાળકો: રૂ. 1000 ચાર્જચેક ઇન સમય: 1 PMચેક આઉટ સમય: 10:30 AMLion's Crest Resortસાસણ રોડ, ચિત્રોડ નજીક, સાસણ ગીરમો.9636841100મો.9358601100#SasanGir #LionsCrestResort #GirJungle #SasanGirResort #VacationInGir #GirNationalPark #ResortInSasan #SiddiDhamal #GujaratTourism #MorbiUpdateનોંધ : આ એડવર્ટાઇઝમેન્ટ છે. (પ્રમોશન આર્ટિકલ) તેમાં દર્શાવેલ પ્રોડક્ટ કે સર્વિસ અંગેની વિગતો, દાવા, ઓફર કે અન્ય કોઈ પણ વિગત માટે મોરબી અપડેટ જવાબદાર નથી.