અહીં તમામ સ્ટાફ લેડીઝ : સુરક્ષિત અને પારિવારિક વાતાવરણમાં આકર્ષક પગાર સાથે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ ટ્રાવેલ એજન્સી અમૃત ટુર્સ & ટ્રાવેલ્સમાં 5 લેડીઝ સ્ટાફની વેકેન્સી જાહેર કરવામાં આવી છે. વુમન એમ્પાવરમેન્ટને ધ્યાને લઇ અહીં બધો સ્ટાફ લેડીઝ જ છે. સુરક્ષિત અને પારિવારિક વાતાવરણમાં આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક બહેનોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા અથવા સંપર્ક કરવા જણાવાયુ છે. ● એર ટિકિટિંગ એક્ઝિક્યુટિવ (Air Ticketing Executive - Fresher)● વિઝા કન્સલ્ટન્ટ (Visa Consultant - Fresher)● હોલિડે કન્સલ્ટન્ટ (Holiday Consultant - 2 Year Experience in any field)● ટ્રાવેલ સેલ્સ એક્ઝિક્યુટિવ (Travel Sales Executive - Experience in sales & marketing field)● કોમ્પ્યુટર ઓપરેટર (Computer Operator - Fresher)અમૃત ટુર્સ & ટ્રાવેલ્સઅક્ષરધામ કોમ્પ્લેક્ષ,રેવા ટાઉનશીપની બાજુમાં,શનાળા રોડ, મોરબીમો.નં.9512400020#Morbi #MorbiUpdate #JobVacancy #MorbiJobs #AmrutToursAndTravels #Hiring #WomenJobs #TravelAgencyJobs