સિરામિકના માટીના કૂવા અને અન્ડરગ્રાઉન્ડ વોટરપ્રુફિંગના એકમાત્ર સ્પેશિયાલિસ્ટ : 35 વર્ષનો બહોળો અનુભવ અને પરિણામની 100 ટકા ખાતરીમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ચોમાસામાં છત લીકેજ થવી, દીવાલોમાં ભેજ આવવો કે જમીનમાંથી પાણી નીકળવું જેવી સમસ્યાઓ ઘર, એપાર્ટમેન્ટ કે ફેક્ટરીને મોટું નુકસાન પહોંચાડે છે. જો તમે પણ આ સમસ્યાઓને જડમૂળથી નાબૂદ કરવા માંગતા હોવ, તો માઁ આશાપુરા કેમિકલ તમારા માટે શ્રેષ્ઠ અને કાયમી ઉકેલ લઈને આવ્યું છે.મોરબીના રવાપર ખાતે મેઈન કેનાલ રોડ પર રહેતા ભરતભાઇ વોટરપ્રુફિંગ ક્ષેત્રે 35 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેમની કુશળ ટીમ દ્વારા છત લીકેજ, સિન્ટેક ટાંકી, જમીનમાંથી પાણી આવવું, સિમેન્ટના પતરાનું લીકેજ, દીવાલોનો ભેજ તેમજ જૂની પીઢિયા પાપડાવાળી છત સહિતની તમામ સમસ્યાઓનું અત્યાધુનિક રીતે સચોટ નિવારણ કરી આપવામાં આવે છે.માઁ આશાપુરા કેમિકલ ખાસ કરીને સિરામિક ઇન્ડસ્ટ્રીઝના માટીના કૂવામાં પાણી આવવું તથા અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાં પાણી આવવાની જટિલ સમસ્યાઓ દૂર કરવામાં મહારત ધરાવે છે અને તેઓ આ કામના મોરબીના એકમાત્ર સ્પેશિયાલિસ્ટ છે. આ સાથે જ, એપાર્ટમેન્ટના સંડાસ-બાથરૂમમાં શંખ (Sunk) નું વોટરપ્રૂફિંગ પણ 100 ટકા ગેરેન્ટી અને સંતોષકારક રીતે કરી આપવામાં આવે છે.ગ્રાહકોની જરૂરિયાત મુજબ અહી 5 વર્ષ અને 8 વર્ષની ગેરેન્ટીવાળા ખાસ પેકેજ ઉપલબ્ધ છે. તો આજે જ આપની વોટરપ્રુફિંગને લગતી કોઈપણ સમસ્યાના કાયમી અને સંતોષકારક ઉકેલ માટે સંપર્ક કરો.વધુ વિગત માટે સંપર્ક:ભરતભાઇમો.નં: 9712171192#Morbi #MorbiUpdate #Waterproofing #MaaAshapuraChemical #RoofLeakageSolution #MorbiBusiness #CeramicIndustryMorbi #WaterproofingSpecialist #MorbiNews #Gujarat