મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા કે નાનું યુનિટ સ્થાપવા માંગતા ઉદ્યોગકારો માટે એક ઉત્તમ તક આવી છે. મોરબીના વિકાસશીલ એવા રંગપર-બેલા હાઇવે પર એક પ્રાઈમ લોકેશનમાં આવેલી વિશાળ જગ્યા વેચાણ માટે ઉપલબ્ધ છે.આ જગ્યા કુલ 12855 સ્ક્વેર ફૂટ વિસ્તાર ધરાવે છે. લોકેશનની વાત કરીએ તો આ પ્રોપર્ટી રંગપર-બેલા હાઇવે પર, સિસમ સિરામિકની પાછળ અને ઇટાનો સ્ટેપ રાઇઝરની એકદમ બાજુમાં આવેલી છે. આ સ્થળ ઔદ્યોગિક શેડ બનાવવા માટે તથા કોઈપણ પ્રકારનું નવું નાનું ઔદ્યોગિક યુનિટ કે ફેક્ટરી શરૂ કરવા માટે એકદમ અનુકૂળ અને લાયક છે. હાઇવે ટચ અને પ્રાઈમ લોકેશન હોવાના કારણે વાહનવ્યવહાર અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સરળતાથી મળી રહે તેમ છે. જો તમે આ પ્રોપર્ટી ખરીદવા માંગતા હોવ અથવા સ્થળની રૂબરૂ મુલાકાત લેવા ઈચ્છતા હોવ, તો વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.લોકેશન : ઇટાનો સ્ટેપ રાઇઝરની બાજુમાં, સિસમ સિરામિકની પાછળ, રંગપર-બેલા હાઇવે, મોરબીઅશ્વિનભાઈ પટેલ મો.9427956140શૈલેષભાઈ પટેલમો.7990744901#Morbi #MorbiUpdate #MorbiBusiness #PropertyForSale #MorbiRealEstate #IndustrialLand #IndustrialShed #RangaparBelaHighway #MorbiNews