છેલ્લા 20 વર્ષથી ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ ધરાવતો મોરબીનો જાણીતા શોરૂમમાં એકદમ નવા કલેક્શન પર ધમાકા ઓફર : ગર્લ્સ અને બોયઝનું ટ્રેન્ડિંગ કલેક્શન ખરીદવા આજે જ પધારો, ઓફર થોડા દિવસ જ ચાલશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે એક શાનદાર ઓફર આવી છે! છેલ્લા 20 વર્ષથી મોરબીમાં ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ જીતનાર પ્રખ્યાત 'પટેલ સિલેક્શન' દ્વારા કિડ્સ વેર પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ ઓફર રજૂ કરવામાં આવી છે. હવે તમારા બાળકોને પહેરાવો લેટેસ્ટ અને ટ્રેન્ડિંગ ફેશનના કપડાં, તે પણ એકદમ બજેટમાં.MRP પર 40% સુધીનું ડિસ્કાઉન્ટપટેલ સિલેક્શનમાં ગ્રાહકો માટે એક ખાસ ઓફર રાખવામાં આવી છે જેમાં તમામ કિડ્સ વેરના નવા કલેક્શનમાં બ્રાન્ડના એમઆરપી (MRP) ટેગ પર સીધુ ફ્લેટ 20%, 30% અને 40% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અહી બાળકો માટે દરેક પ્રકારની વેરાયટી એક જ જગ્યાએથી મળી જશે.બોયઝ માટેનું શાનદાર કલેક્શનઅહીં બોયઝ માટે ખાસ ટી-શર્ટ, જીન્સ, શર્ટ, શોર્ટ્સ, થ્રી-પીસ જેકેટ, એથનિક કુર્તા અને અત્યારના ટ્રેન્ડિંગ કો-ઓર્ડ સેટ્સનું વિશાળ કલેક્શન ઉપલબ્ધ છે.ગર્લ્સ માટેનું લેટેસ્ટ કલેક્શનગર્લ્સ માટે જીન્સ, ટોપ, કેપ્રી, શોર્ટ્સ, ચોલી, શરારા પેર, આકર્ષક વેસ્ટર્ન વેર (ફ્રોક) અને નવા ટ્રેન્ડ મુજબના કો-ઓર્ડ સેટ્સ મળી રહેશે.આજે જ પટેલ સિલેક્શનની મુલાકાત લો અને આ આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ ઉઠાવો.પટેલ સિલેક્શન,ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં 2, બાલાજી કોમ્પ્લેક્સ, જલારામ સોસાયટી સામે, રવાપર ચોકડી, મોરબીમો.9879719193મો.9924305453#Morbi #MorbiUpdate #PatelSelection #KidsWear #DiscountOffer #MorbiShopping #TrendingFashion #MorbiCity #LocalNews