મોરબીમાં કાર્યરત BG BGAUSS ઇ-સ્કૂટરના શો-રૂમમાં 6 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● સિટી મેનેજર - 1અભ્યાસ : ગ્રેજ્યુએટઓટોમોબાઇલ્સ ક્ષેત્રે અનુભવ જરૂરી● સેલ્સમેન-3 અનુભવ જરૂરી● ટેલિકોલર - 2 અનુભવ જરૂરીBG BGAUSS(JK ઓટો કેર)IBIS સ્કવેર,સ્કાય મોલ સામે,શનાળા રોડ, મોરબીમો.9687617621