મોરબી નિવાસી પ્રભાબેન અમૃતલાલ મારૂનું અવસાન, ગુરુવારે બેસણુંમોરબી : મૂળ જામખંભાળિયા હાલ મોરબી નિવાસી પ્રભાબેન અમૃતલાલ મારૂ (ઉં.વ. 96) તે હરીશભાઈ મારૂના માતા, કલ્પેશભાઈ હરીશભાઈ મારૂ, કુલદીપભાઈ હરીશભાઈ મારૂના દાદીનું તારીખ 2-6-2026 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 4-6-2026 ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસ સ્થાન ધર્મનગર સોસાયટી, વાવડી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.