2/3 સ્ટાર હોટેલમાં રોકાણ, શુદ્ધ ગુજરાતી જમવાનું, લોકલ ટ્રાવેલિંગ એસી વાહનમાં : કોઈ છૂપો ખર્ચ નહિ, બેસ્ટ સર્વિસની ગેરેન્ટી, તો આપના પ્રવાસને યાદગાર બનાવવા આજે જ આપનું પેકેજ બુક કરાવો..મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : દિવાળી કે જન્માષ્ટમીની રજાઓમાં પરિવાર સાથે કે મિત્રો સાથે ફરવા જવું હોય તો તમારા માટે શ્રેષ્ઠ અવસર આવી ગયો છે. રોયલ ટુર્સ & ટ્રાવેલ્સ ટ્રેનના 4 શાનદાર પેકેજ લાવ્યું છે. જેમાં તમને 2/3 સ્ટાર એ.સી. હોટલ, ફરવા માટે એ.સી. વાહન અને ઘર જેવું જ શુદ્ધ ગુજરાતી જમવાનું સહિતની અનેક સુવિધાઓ મળવાની છે.● જન્માષ્ટમી સ્પેશિયલ પેકેજ (9 દિવસ)પ્રસ્થાન તારીખ: 31/08/2026પ્રવાસના સ્થળો: બાબા નીમકરોલી ધામ, નૈનિતાલ, અયોધ્યા, પ્રયાગરાજ, વારાણસીવિશેષતા: હિલ સ્ટેશન સિવાય 2x2 AC ટેમ્પો ટ્રાવેલર અને AC રૂમની સુવિધા.● રોયલ લક્ઝરી દિવાળી પેકેજ - સાઉથ ઇન્ડિયા (14 દિવસ)પ્રસ્થાન તારીખ: 21/10/2026પ્રવાસના સ્થળો: રામેશ્વર, તિરૂપતી, મદુરાઈ, કોડાઈકેનાલ, કન્યાકુમારી, બેંગ્લોર, મૈસૂર, ઊટીવિશેષતા: 2 સ્ટાર / 3 સ્ટાર AC હોટેલ અને 2x2 AC બસમાં સાઈટસીન.● રોયલ દિવાળી નેપાલ પેકેજ (12 દિવસ)પ્રસ્થાન તારીખ:10/11/2026પ્રવાસના સ્થળો: પશુપતિનાથ, કાઠમંડુ, પોખરા (નેપાલ), ચિત્રકુટધામ, અયોધ્યા, પ્રયાગરાજ, વારાણસીવિશેષતા: ટ્રેન (3 T. A.C.) અને 2x2 AC બસ તથા ટોયોટા હાઈ એસ દ્વારા પ્રવાસ.● ઈસ્ટ ઇન્ડિયા લક્ઝરી પેકેજ (12 દિવસ)પ્રસ્થાન તારીખ:16/11/2026પ્રવાસના સ્થળો: કામખ્યાદેવી, ગુવાહાટી, જગન્નાથપુરી, કોનાર્ક, શિલોંગ, ભુવનેશ્વર, કોલકત્તા, ગંગાસાગરવિશેષતા: 2 સ્ટાર / 3 સ્ટાર AC હોટેલ અને 2x2 AC લક્ઝરી કોચ દ્વારા પ્રવાસ.પેકેજની આકર્ષક સુવિધાઓ:● તમામ પેકેજમાં સવારનો નાસ્તો, ચા-કોફી અને બે ટાઈમ આપણું શુદ્ધ ગુજરાતી જમવાનું પૂરું પાડવામાં આવશે.● માત્ર બે વ્યક્તિ વચ્ચે સ્વતંત્ર AC રૂમની વ્યવસ્થા (હિલ સ્ટેશન પર નોન-AC).● મોરબીના પ્રવાસીઓ માટે તેમના નિવાસ સ્થાનેથી લઈ જવા અને પરત મુકી જવાની સંપૂર્ણ સુવિધા.● રેલ્વે પ્રવાસ હોવાથી ટિકિટ કન્ફર્મ કરવા માટે વહેલી તકે (2 મહિના પહેલા) બુકિંગ કરાવવું અત્યંત જરૂરી છે અને બુકિંગ અત્યારે ચાલુ છે.બુકિંગ અને વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો :રોયલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સગ્રીન ચોક, મોરબીમો.9099899000મો.7359034444#MorbiUpdate #RoyalToursAndTravels #TourPackages #DiwaliVacation #JanmashtamiSpecial #TravelMorbi #HolidayPackages #GujaratTourism