મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 1-6-2026 ને સોમવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)ઘઉં: રૂ. 482/-તલઃ રૂ. 2262/-મગફળીઃ રૂ. 1479/-જીરું: રૂ. 3650/-સફેદ ચણા: રૂ. 1336/-બાજરોઃ રૂ. 473/-જુવારઃ રૂ. 985/-મગ: રૂ. 1544/-સીંગદાણા: રૂ. 1790/-ચણા: રૂ. 1170/-કાળા તલઃ રૂ. 3300/-ગુવારબીઃ રૂ. 1107/-તુવેરઃ રૂ. 1400/-રાય: રૂ. 1650/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 600/-રીંગણા: રૂ. 320/-કારેલા: રૂ. 450/-ગુવાર: રૂ. 800/-ભીંડો: રૂ. 500/-ટમેટા: રૂ. 520/-કોબીજ: રૂ. 240/-કાકડી: રૂ. 400/-લીંબુ: રૂ. 1600/-દુધી: રૂ. 300/-સુકી ડુંગળી: રૂ. 360/-આજે માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પાકોની સારી આવક થવા પામી છે. જેમાં આજે 1600 ક્વિન્ટલ ઘઉં, 404 ક્વીન્ટલ તલ, 52 ક્વિન્ટલ મગફળી, 15 ક્વિન્ટલ સફેદ ચણા, 92 ક્વિન્ટલ જીરુ, 3 ક્વિન્ટલ બાજરો, 15 ક્વિન્ટલ જુવાર, 28 ક્વિન્ટલ મગ, 5 ક્વિન્ટલ સીંગદાણા, 60 ક્વિન્ટલ ગુવાર બી, 224 ક્વિન્ટલ ચણા, 3 ક્વિન્ટલ રાય, 10 ક્વિન્ટલ તુવેર સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi