મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : જાણીતી વિટ્રિફાઇડ ટાઇલ્સ ફેકટરી સનસાઈન વિટ્રિયસ ટાઇલ્સ પ્રા.લિ.માં 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુંમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● ઓફિસ એક્ઝિક્યુટિવ -3 (M/F)અભ્યાસ : ધો.12 પાસકમ્પ્યુટરના એક્સેલ શીટ પર કામનો અનુભવ● પ્રોડક્શન પ્લાનિંગ & ડિસ્પેચ મેનેજમેન્ટ અને તેનું ડેટા એન્ટ્રી વર્ક -1અનુભવ : 1થી 2 વર્ષસિરામિક યુનિટમાં પ્રોડક્શન અને ડિસ્પેચ પ્લાનિંગ અને તેના ડેટા એન્ટ્રી મેનેજમેન્ટનો અનુભવ જરૂરીજોબ ટાઈમ : સવારે 9થી સાંજે 7:30SUNSHINE VITRIOUS TILES PVT LTD.અમરધામ મંદિર સામે ઢૂવા-માટેલ રોડ, મોરબીમો.9909039052