સૌરાષ્ટ્રમાં એક પણ જિલ્લામાં વરસાદ ન નોંધાયોમોરબી : ઓણસાલ કાળઝાળ ગરમીએ રેકોર્ડ સર્જાયા બાદ છેલ્લા બે દિવસથી પ્રીમોન્સૂન એક્ટિવિટી વચ્ચે ગરમીમાં રાહત મળવાની સાથે જ વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં વાદળો છવાયા બાદ છેલ્લા 24 કલાકમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના 45 તાલુકામાં એકથી 29 મીમી સુધી વરસાદ નોંધાયો છે.સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના સતાવાર આંકડાઓ મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ મહીસાગર જિલ્લાના વીરપુરમાં 29 મીમી વરસાદ નોંધાયો હતો.આ ઉપરાંત અરવલ્લીના મોડાસામાં 28 મીમી, પંચમહાલના સહેરા અને અરવલ્લીના ભિલોડામાં 24 - 24 મીમી તેમજ સાબરકાંઠાના વડાલી અને મહિસાગરના કડાણામાં 22 - 22 મીમી વરસાદ સહિત રાજ્યના 45 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.જો કે, સૌરાષ્ટ્રના એક પણ જિલ્લામાં વરસાદ વરસ્યો ન હતો.ક્યાં તાલુકામાં કેટલો વરસાદક્રમ જીલ્લો તાલુકો કુલ વરસાદ (મિમી)1 મહીસાગર વીરપુર 292 અરવલ્લી મોડાસા 283 પંચમહાલ શહેરા 244 અરવલ્લી ભિલોડા 245 સાબરકાંઠા વડાલી 226 મહીસાગર કડાણા 227 પંચમહાલ મોરવા (હડફ) 208 અરવલ્લી ધનસુરા 209 સાબરકાંઠા ખેડબ્રહ્મા 1810 દાહોદ દાહોદ 1711 અરવલ્લી સાઠંબા 1612 અરવલ્લી માલપુર 1513 સાબરકાંઠા વિજયનગર 1414 છોટાઉદેપુર કવાંટ 1415 છોટાઉદેપુર બોડેલી 1216 સાબરકાંઠા ઇડર 1017 અરવલ્લી મેઘરજ 1018 અરવલ્લી શામળાજી 1019 સાબરકાંઠા હિંમતનગર 920 દાહોદ સીંગવડ 821 અરવલ્લી બાયડ 822 મહીસાગર સંતરામપુર 823 પંચમહાલ કાલોલ 724 દાહોદ લીમખેડા 725 દાહોદ ગરબાડા 626 દાહોદ દેવગઢબારિયા 627 મહીસાગર લુણાવાડા 628 બનાસકાંઠા વડગામ 529 પંચમહાલ જાંબુઘોડા 530 દાહોદ સંજેલી 531 પંચમહાલ હાલોલ 432 છોટાઉદેપુર છોટાઉદેપુર 433 છોટાઉદેપુર સંખેડા 434 બનાસકાંઠા અમીરગઢ 335 દાહોદ ફતેપુરા 336 નર્મદા નાંદોદ 337 મહીસાગર ગોધર 338 પંચમહાલ ગોધરા 239 મહીસાગર બાલાસિનોર 240 મહીસાગર કોઠંબા 241 છોટાઉદેપુર જેતપુર પાવી 242 બનાસકાંઠા દાંતા 143 ગાંધીનગર ગાંધીનગર 144 દાહોદ ધાનપુર 145 છોટાઉદેપુર કડવાલ 1