મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ Pengvin Ceramicમાં 7 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● માર્કેટિંગ એક્ઝિક્યુટિવ - 5(M/F)અનુભવ : મિનિમમ 2 વર્ષ(મો.8238013700 ઉપર રિઝ્યુમ વોટ્સએપ કરવું)● બીલિંગ- ડિસ્પેચ એક્ઝિક્યુટિવ -2 (M)અનુભવ : મિનિમમ 2 વર્ષ(મો.9979069658 ઉપર રિઝ્યુમ વોટ્સએપ કરવું)Pengvin Ceramic8એ નેશનલ હાઇવે, મકનસર ગામની બાજુમાં, રાધે CNG પંપની પાછળ, તા.મોરબી