મોરબી : મોરબીના રાજપરા પરિવારના માતા પુરીબેન રૂગનાથભાઈ રાજપરા (ઉંમર વર્ષ 92) નું તાજેતરમાં તારીખ 23-05-2026 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું 13મું તથા પ્રસાદનું આયોજન આગામી તારીખ 04-06-2026 ને ગુરૂવારના રોજ રાખવામાં આવ્યું છે. આ સાથે જ સદગતના સ્મરણાર્થે પરિવાર દ્વારા એક પ્રેરણાદાયી સેવાકાર્ય તરીકે બ્લડ ડોનેશન (રક્તદાન) કેમ્પનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.તારીખ 04-06-2026, ગુરૂવારના રોજ સવારે 10:30 કલાકે 13મું યોજાશે. સવારે 10 કલાકે મોરબીના એસ.પી. રોડ પર આવેલા દ્વારકાધીશ હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં સહભાગી થવા અંબારામભાઈ રૂગનાથભાઈ રાજપરા, હંસરાજભાઈ રૂગનાથભાઈ રાજપરા, રમેશભાઈ રૂગનાથભાઈ રાજપરા, અશોકભાઈ રૂગનાથભાઈ રાજપરા, અશ્વિનભાઈ રૂગનાથભાઈ રાજપરા દ્વારા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે મો. 97270 35087, 99784 42857 પર સંપર્ક કરવા જણાવ્યું છે.#Morbi #Obituary #BloodDonation #SocialService #MorbiNews #MorbiUpdate