પિડીયાટ્રિશિયન (બાળ રોગ), મેડિસિન, ઓર્થોપેડિક્સ (હાડકાંના રોગ), જનરલ સર્જરી, ગાયનેક (સ્ત્રી રોગ), ફિઝિયોથેરાપી અને ડેન્ટલ (દાંતના રોગ) વિભાગ કાર્યરત, અહીં નિષ્ણાંતો દ્વારા અત્યાધુનિક પદ્ધતિથી કરાઈ છે સારવારમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં આરોગ્ય ક્ષેત્રે વિશ્વસનીય નામ એટલે શિવમ્ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ. મોરબીવાસીઓને કોઈપણ બીમારીની સારવાર માટે મોટા શહેરો સુધી લંબાવવાની જરૂર નથી. મહેન્દ્રનગર રોડ પર આવેલી શિવમ્ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની છે. આ હોસ્પિટલનું મેનેજમેન્ટ નહીં, પરંતુ અહીંથી સાજા થઈને ઘરે ગયેલા દર્દીઓ જ કહી રહ્યા છે કે શિવમ્ હોસ્પિટલમાં 'ઓછો ખર્ચ અને શ્રેષ્ઠ સારવાર' મળે છે.એક જ છત નીચે તમામ નિષ્ણાત તબીબોની સેવાઓશિવમ્ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલમાં દર્દીઓના સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે. અહીં એક જ સ્થળે અનેક રોગોની સચોટ સારવાર માટે નિષ્ણાત ડોક્ટર્સ ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં પિડીયાટ્રિશિયન (બાળ રોગ), મેડિસિન, ઓર્થોપેડિક્સ (હાડકાંના રોગ), જનરલ સર્જરી, ગાયનેક (સ્ત્રી રોગ), ફિઝિયોથેરાપી અને ડેન્ટલ (દાંતના રોગ) વિભાગ કાર્યરત છે, જ્યાં લેટેસ્ટ પદ્ધતિથી નિદાન અને સંતોષકારક સારવાર કરવામાં આવે છે.24×7 ઈમરજન્સી અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જદર્દીઓને કોઈપણ સમયે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હોસ્પિટલમાં 24×7 ઈમરજન્સી સેવા કાર્યરત છે. ગંભીર દર્દીઓ અને નવજાત શિશુઓની સઘન સારવાર માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ICU અને NICU ઉપલબ્ધ છે. આ ઉપરાંત, રોગના સચોટ નિદાન માટે ડિજિટલ X ray, Ct scan અને આધુનિક Laboratory જેવી સુવિધાઓ પણ હોસ્પિટલ સંકુલમાં જ છે. દર્દીઓ અને તેમના સગાઓની સુવિધા માટે Pharmacy (મેડિકલ સ્ટોર) પણ અહીં જ આવેલી છે.કેશલેસ સુવિધાનો લાભઆજના સમયમાં કોઈપણ મેડિકલ ઈમરજન્સી વખતે આર્થિક બોજ ન પડે તે માટે હોસ્પિટલમાં Cashless facilities પણ પૂરી પાડવામાં આવે છે. જેનાથી દર્દીઓ રૂપિયાની ચિંતા કર્યા વિના માત્ર પોતાના સ્વાસ્થ્ય અને રિકવરી પર ધ્યાન આપી શકે છે. આપના અને આપના પરિવારના શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે આજે જ શિવમ્ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલની મુલાકાત લો.સરનામું : શિવમ્ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ, રામધાન આશ્રમ પાસે, મહેન્દ્રનગર રોડ, મોરબી-2અપોઈન્ટમેન્ટ માટેમો.9727527555#Morbi #MorbiUpdate #ShivamHospital #MultispecialityHospital #MorbiNews #Healthcare #BestHospital #CashlessFacility #MorbiDoctors