મકનસર (ગોકુળનગર) નિવાસી નરશીભાઇ મહાદેવભાઇ બોપલિયાનું અવસાન, કાલે શુક્રવારે બેસણુંમોરબી: મકનસર (ગોકુળનગર) નિવાસી નરશીભાઇ મહાદેવભાઇ બોપલિયા તેઓ ગોરધનભાઈ મહાદેવભાઇ બોપલિયાના ભાઈ તેમજ નવીનભાઈ નરશીભાઈ બોપલિયાના પિતાનું તારીખ 28/05/2026 ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 29/05/2026ને શુક્રવારના રોજ બપોરે 03 થી 06 કલાકે તેમના નિવાસસ્થાન મકનસર (ગોકુળનગર) ખાતે રાખેલ છે.મોરબી નિવાસી જગતસિંહ કાળુભા જાડેજા (માજી ઓક્ટ્રોય ઇન્સ્પેક્ટર)નું અવસાન, શુક્રવારે બેસણુંમોરબી : જગતસિંહ કાળુભા જાડેજા (માજી ઓક્ટ્રોય ઇન્સ્પેક્ટર મોરબી મહાનગરપાલિકા તેમજ માજી ટ્રસ્ટી રાજપુત સમાજ મોરબી, ઉ.વ.91) તે મહાવીરસિંહ જે.જાડેજા (માજી કેશીયર મોરબી મહાનગરપાલિકા), ગીતાબા વનરાજસિંહ સરવૈયા (અમદાવાદ), કલ્પનાબા સુરપાલસિંહ રાણા (અમદાવાદ)ના પિતા તેમજ કુલદીપસિંહજી જાડેજા તથા દિપાલીબા પુર્વજીતસિંહ રાણા (અમદાવાદ )ના દાદાનું તા.27-5-2026 ને બુધવારના રોજ અવસાન થયું છે. જેમનુ બેસણું તા.29-5-2026 ને શુક્રવારના રોજ સાંજે 5:00 થી 6:00 કલાકે તેમના નિવાસ્થાન ભવાની ચોક, લખધીરવાસ મુકામે રાખવામાં આવ્યું છે.