ઇસીજી માત્ર રૂ.100માં : આપના સ્વાસ્થ્યની સુરક્ષા માટે આ કેમ્પનો લાભ અવશ્ય લ્યો, અત્યારે જ રજિસ્ટ્રેશન કરોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : આજના દોડધામભર્યા જીવનમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ રાખવી ખૂબ જ અનિવાર્ય છે. મોરબીના નાગરિકોને ઘરઆંગણે જ ઉત્તમ તબીબી સુવિધાઓ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે પલ્સ હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ. દ્વારા એક ખાસ હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં અત્યાધુનિક લેબોરેટરી ટેસ્ટ અને નિષ્ણાંત ડોક્ટરની સલાહ અત્યંત રાહત દરે ઉપલબ્ધ રહેશે.તારીખ 31-05-2026, રવિવારના રોજ સવારે 9:00 થી 12:00 દરમિયાન આ કેમ્પનું આયોજન પલ્સ હોસ્પિટલ, ત્રીજો માળ, સ્નેહ બાળકોની હોસ્પિટલની ઉપર, આયુષ હોસ્પિટલ વાળી શેરી, મધરકેર હોસ્પિટલની બાજુમાં, 8 સાવસર પ્લોટ, જલારામ મંદિર સામે, અયોધ્યાપુરી, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં એમ.ડી. મેડિસીન ડોક્ટર ઉમેશ પી. ગોધવિયા પોતાની સેવાઓ આપશે. તેઓ ફિઝિશિયન, ડાયાબિટોલોજિસ્ટ અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તરીકેનો બહોળો અનુભવ ધરાવે છે. કેમ્પમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટેરોલ, થાઈરોઈડ, તાવ, હૃદયરોગ, ફેફસા, મગજ, કિડની અને પેટના વિવિધ રોગોનું સચોટ નિદાન અને માર્ગદર્શન આપવામાં આવશે. કેમ્પમાં રૂ.4500 નું ફુલ બોડી ચેક-અપ માત્ર રૂ.1500 માં કરી આપવામાં આવશે. આ ઉપરાંત, OPD સેવા સંપૂર્ણપણે ફ્રી રહેશે અને ઈ.સી.જી. તપાસ માત્ર રૂ.100 માં કરવામાં આવશે. લેબોરેટરીના ટેસ્ટ એક્યુટેસ્ટ પેથ લેબ, અમદાવાદ દ્વારા કરવામાં આવશે.લેબોરેટરી ટેસ્ટ● ફાસ્ટિંગ બ્લડ સુગર (ડાયાબિટીસ ટેસ્ટ)● HbA1c (3 માસની સરેરાશ ડાયાબિટીસ ટેસ્ટ)● TFT (T3, T4, TSH) - થાઈરોઈડ ટેસ્ટ● LFT (લીવરના 10 પ્રકારના ટેસ્ટ)● RFT (કિડનીના 10 પ્રકારના ટેસ્ટ)● CBC અને આયર્ન પ્રોફાઈલ (આયર્ન ના 4 પ્રકારના ટેસ્ટ)● લિપિડ પ્રોફાઈલ (હાઈ કોલેસ્ટ્રોલના 8 પ્રકારના ટેસ્ટ)● VITB12 & VIT D3 (વિટામીનના ટેસ્ટ)● HS(CRP)કેમ્પ તા.31 મેસમય : સવારે 9થી 12સ્થળ : પલ્સ હોસ્પિટલમો.7990643658 (અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી)(રિપોર્ટ માટે ભૂખ્યા પેટે આવવું)#Morbi #HealthCamp #PulseHospital #MorbiUpdate #Healthcare #FullBodyCheckup #MedicalCamp #HealthAwareness #DrUmeshGodhaviya