વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પાડધરા ગામના પુલ નીચેથી આરોપી રવિન્દ્ર વિનોદભાઈ કુણપરા ઉ.28 નામના શખ્સને વિદેશી દારૂના 180 મીલી માપનું એક ચપલુ કિંમત રૂપિયા 125 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.