મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સાસણ ગીરમાં પ્રકૃતિના ખોળે રજાઓ ગાળવી કોને ન ગમે? જો તમે પણ પરિવાર કે મિત્રો સાથે સાસણ ગીરનો પ્રવાસ ખેડવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે 'The Lion's Crest Resort' સારો વિકલ્પ છે. અહીં તમને એકદમ નેચરલ વાતાવરણમાં સ્ટે મળી રહેશે.રિસોર્ટમાં મળતી સુવિધાઓ● સ્વિમિંગ પૂલ (Swimming Pool)● કિડ્સ પ્લે ઝોન (Kids Play Zone)● પ્રાઇવેટ ગાર્ડન (Private Garden)● પાર્ટી પ્લોટ (Party Plot)● વિશાળ પાર્કિંગ (Parking)● રેસ્ટોરન્ટ (Restaurant)● કોન્ફરન્સ હોલ (Conference Hall)ફૂડ પ્રેમીઓ માટે જલસો: અનલિમિટેડ ભોજનની મજામીલ પ્લાન:● સવારનો બ્રેકફાસ્ટ● બપોરનું લંચ● સાંજે હાઈ-ટી● રાત્રિનું ડિનરરાત્રે 10 વાગ્યે સ્પેશિયલ ધમાલ અને મ્યુઝિકજંગલની શાંતિ વચ્ચે રિસોર્ટમાં રાત્રે 10 વાગ્યે સ્પેશિયલ ધમાલ ફંક્શન અને મ્યુઝિકનું આયોજન કરવામાં આવે છે. આ મ્યુઝિકલ નાઈટ તમારા થાકને ઉતારી દેશે અને ફેમિલી સાથેના સમયને વધુ મનોરંજક બનાવશે.● કપલ માટે: પ્રતિ રાત્રિ રૂ.5000● શેરિંગમાં: પ્રતિ વ્યક્તિ રૂ.2200● 8 વર્ષથી નાના બાળકો: બિલકુલ ફ્રી● 8 થી 16 વર્ષના બાળકો: રૂ.1000 ચાર્જચેક ઇન : 1 PMચેક આઉટ : 10:30 AMLion's Crest Resortસાસણ રોડ, ચિત્રોડ નજીક,સાસણ ગીરમો.9784840663મો.9358601100નોંધ : આ એડવર્ટાઇઝમેન્ટ છે. (પ્રમોશન આર્ટિકલ) તેમાં દર્શાવેલ પ્રોડક્ટ કે સર્વિસ અંગેની વિગતો, દાવા, ઓફર કે અન્ય કોઈ પણ વિગત માટે મોરબી અપડેટ જવાબદાર નથી.