VACANCY : બજાજ કેપિટલમાં 20 જગ્યા માટે ભરતીમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત બજાજ કેપિટલમાં 20 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુંમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● સેલ્સ એક્ઝિક્યુટિવ -10(ઓફિસ વર્ક)● ટેલિકોલર -5● માર્કેટિંગ એક્ઝિક્યુટિવ - 5(બાઇક ફરજીયાત)સેલેરી: 15,000થી 20,000બજાજ કેપિટલશોપ નં.17-18-19, બીજો માળ, જો જવેલર્સ ઉપર, કેપિટલ માર્કેટ, રવાપર સર્કલ પાસે, મોરબીમો.6354926707મો.9870002726મો.9510505687