મોરબી: મોરબી નિવાસી જશીબેન દેવજીભાઈ મુંધવા તેઓ સ્વ. દેવજીભાઈ મેરૂભાઈ મુંધવાના પત્ની તથા સ્વ. મેરૂભાઈ નથુભાઈ મુંધવાના પુત્રવધુ તથા સ્વ. મેપાભાઇ મેરૂભાઈ મુંધવા, સ્વ. હિન્દુભાઈ મેરૂભાઈ મુંધવા, સ્વ. મોમભાઈ મેરૂભાઈ મુંધવા, રૈયાભાઈ મેરૂભાઈ મુંધવા અને ભોજાભાઇ મેરૂભાઈ મુંધવાના ભાભી તેમજ મૈયાભાઈ દેવજીભાઈ મુંધવા, રણછોડભાઈ દેવજીભાઈ મુંધવા, વિનુભાઈ દેવજીભાઈ મુંધવા, રતિલાલ દેવજીભાઈ મુંધવા, ભરતભાઈ દેવજીભાઈ મુંધવા અને બાબુલાલ દેવજીભાઈ મુંધવાના માતાનું તારીખ 23/05/2026 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 25/5/2026 ને સોમવારના રોજ સાંજે 04 થી 06 કલાકે તેમના નિવાસસ્થાન, સો-ઓરડી, પરશુરામ નગર, નવું જીલ્લા સેવા સદન સામે, શેરી નંબર 13, મોરબી-2 ખાતે રાખેલ છે.