જુના ભાવમાં એકદમ નવો સ્ટોક આવી ગયો છે : આણા-જીયાણા તથા ઘર વપરાશની વસ્તુઓની ખરીદી માટેનો સૌથી વિશ્વાસનીય એસી શો-રૂમમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ગઢની રાંગ -નહેરૂગેઇટ, કાપડબજાર પાસે આસોપાલવ સાડીની દુકાનની સામેની શેરીમાં કાર્યરત જલારામ હેન્ડલુમમાં આણા-જીયાણા સ્પે. સેલ ચાલી રહ્યો છે. જેમાં 10થી 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. હાલ ભાવ વધારો આવી ગયો છે પરંતુ અહીં જુના ભાવમાં નવો સ્ટોક આવી ગયો છે. તો અહીં આકર્ષક કિંમતે લગ્ન પ્રસંગ કે ઘર વપરાશ માટે શોપિંગ કરવા જરૂર પધારો. ● બેડશીટ કિંગ સાઈઝ● બેડશીટ ડબલ બેડ● બેડશીટ ગડર વાળી ● બેડશીટ સિંગલ બેડ● વર્કવાળી બેડશીટ ગાદી સાથે ● રજાઈ ડબલ બેડ ● રજાઈ સિંગલ બેડ● ગાલીચા ● આસન ● ઠંડી સાલ● ગરમ સાલ● બ્લેન્કેટ ડબલ ● બ્લેન્કેટ સિંગલ ● સોફા કવર ● ગાદલા કવર ● વોટર પ્રુફ કવર ● બેડ રનર ● બેડ રનર ડોરમેટ સાથે● ટુવાલ સેટ ● રનીંગ ટુવાલ જાડા ● પતલા ટુવાલ ● નેપકીન● ડાઇનિંગ રૂમાલ ● તૈયાર પડદા● પડદાનું કાપડજલારામ હેન્ડલુમઆસોપાલવ સાડીની દુકાનની સામેની શેરીમાં, ગઢની રાંગ, મોરબીમો. 9898124173મો.9924778680(શોપ રવિવારે બપોર સુધી જ ચાલુ રહેશે )