હવે કારખાનામાં કામ કરતા શ્રમિકોને ગરમીની કોઈ ચિંતા નહિ! 10 ડિગ્રી જેટલું તાપમાન ઘટાડતા આધુનિક જમ્બો કુલર ફેક્ટરી માટે ખાસ વેચાણથી ઉપલબ્ધમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સિરામિક ઉદ્યોગો અને ફેક્ટરીઓમાં કામ કરતા લોકો માટે ઉનાળાની આકરી ગરમી હવે કોઈ સમસ્યા નહીં રહે. ફેક્ટરીના મોટા શેડમાં પણ ઠંડક પ્રસરાવવા માટે 'મનપસંદ મંડપ ડેકોરેશન' ખાસ ફેક્ટરીઓના વેચાણ માટે પાવરફુલ જમ્બો કુલરની શાનદાર રેન્જ લઈને આવ્યું છે.જમ્બો કુલરની વિશેષતાઓ● રાજકોટની ખ્યાતનામ કંપની 'રાજ કુલિંગ સીસ્ટમ પ્રા.લી.' દ્વારા મેન્યુફેક્ચરિંગ અને મનપસંદ મંડપ ડેકોરેશન તેનું મોરબી જિલ્લાનું ઓથોરાઈઝ ડીલર.● આ જમ્બો કુલર કાળઝાળ ગરમીમાં 10 ડિગ્રી જેટલું તાપમાન ઘટાડી દે છે.● કુલરમાં 90 લીટર તથા 200 લીટરની ટાંકી ઉપલબ્ધ છે.● આ કુલર અંદાજે 1000 ફૂટ એરિયા કવર કરવાની ક્ષમતા ધરાવે છે.● સિરામિક ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય ફેકટરીઓ માટે ખાસ વેચાણથી ઉપલબ્ધ.● દરેક કુલરના સ્પેરપાર્ટ્સ મળશે તેમજ કોઈ પણ જૂના કૂલરની સર્વિસ પણ કરી આપવામાં આવશે.ફેક્ટરીમાં ઠંડક મેળવવા અને કુલરની ખરીદી કરવા માટે આજે જ સંપર્ક કરો :MANPASAND MANDAP DECORATIONરાજપર રોડ, મારૂતિ સુઝુકી વર્કશોપ પાસે, રાજપર રોડ, શનાળા, મોરબીભાવેશભાઈ પટેલમો.નં.9979999512#Morbi #MorbiUpdate #JumboCooler #FactoryCooler #CeramicIndustryMorbi #ManpasandMandapDecoration #SummerCooling #MorbiCeramic