મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત Eurosys industries llpમાં 22 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુંમ વોટ્સએપ કરવા અથવા સવારે 9થી 12માં રૂબરૂ મળવા જણાવાયુ છે. ● સૂપરવાઇઝર/QC - 3(M/F)● HR - 1 (M/F)● મોલ્ડીંગ મશીન ચલાવવા માટે સ્ટાફ-8 (M)● પેકિંગ સ્ટાફ - 10(M/F)Eurosys industries llpસર્વે નં.349, 8-એ નેશનલ હાઇવે, સર્વોદય હોટેલ પાછળ, મોરબીમો.9726571144