એક પણ જાતના રસાયણ વગર ગાય આધારિત ખેતીથી પકવેલી કેરી: ટેસ્ટ એવો કે બીજી કેરી ભૂલી જશો મોરબી (પ્રમોશનલ આર્ટિકલ): પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલી ગામી ફાર્મની ઓર્ગેનિક પ્રખ્યાત કેસર કેરી હવે મોરબીમાં આવી ગઈ છે. આ કેરી એક પણ જાતના રસાયણ વગર ગાય આધારિત ખેતીથી તૈયાર થાય છે. જેનો લ્હાવો લેવા જેવો હોય આજે જ ઓર્ડર કરો.મોરબી જિલ્લાના હળવદ તાલુકાના શિવપુર ગામે ગામી ફાર્મમાં વર્ષોથી કેસર કેરીનું વાવેતર થાય છે. અહીંની ખાસિયત એ છે કે કેરીને ગાય આધારિત ખેતીથી સંપૂર્ણ ઓર્ગેનિક રીતે તૈયાર કરવામાં આવે છે. અત્યારના જમાનામાં જલ્દી પૈસા કમાવવાની લ્હાયમાં મોટાભાગની જગ્યાએથી કાર્બાઇડથી પકાવેલી કેરી મળે છે. જેનાથી લોકોના આરોગ્ય ઉપર મોટું જોખમ ઉભું થઈ રહ્યું છે.મોરબી જિલ્લાને 100 ટકા ઓર્ગેનિક કેરીનો સ્વાદ આપવા ગામી ફાર્મ વર્ષોથી કેરીની ગાય આધારિત ખેતી કરી રહ્યું છે. જે કોઈ પણ વ્યક્તિ ગામી ફાર્મમાં આવીને નિહાળી શકે છે. વધુમાં આ કેરીની મોરબી શહેરમાં ફ્રી ડિલિવરી પણ કરવામાં આવે છે. આ કેરીના 5 કિલોના બોક્ષનો રૂ.650થી 700 અને 10 કિલોના રૂ.1250થી 1400 છે. વેચાણ સ્થળ: ● બ્લોક નં.602, નંદન પેલેસ (A), સિદ્ધિ વિનાયક સોસાયટી, CNG પંપની બાજુમાં, મહેન્દ્રનગર● બાપા સીતારામ ચોક ( સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી ગાડી ઉભી હશે)ઓર્ડર માટેમો.9265214405ફક્ત ફાર્મની મુલાકાત લેવા માટે વિપુલ ગામીમો.9825176525#Morbi #MorbiUpdate #OrganicMango #KesarMango #GamiFarm #NaturalFarming #HealthyFood #MorbiNews #SummerVibes #MangoLovers