મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત મારૂતિ ઇ-બાઈકમાં 5 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુંમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.● સેલ્સ -1 ● રીપેરીંગ - 2લોકેશન : શનાળા બાયપાસ, મોરબી● મશીન ઓપરેટ કરી શકે તેવા માણસો- 2લોકેશન : લજાઈમારુતિ એન્ટરપ્રાઇઝ, ગ્રાઉન્ડ ફ્લોર, નીલકંઠ સ્કવેર, વોલ્ક્સવેગન શો રૂમ પાસે, શનાળા બાયપાસ, મોરબી મો.8155867155