મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ સિરામિક એકમ એવા Arttile LLPમાં 5 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● એક્સપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -1 (M/F)અનુભવ : મિનિમમ 1 વર્ષ● એક્સપોર્ટ માર્કેટિંગ ડોક્યુમેન્ટેશન -1 (M/F)અનુભવ : મિનિમમ 1 વર્ષ● એક્સપોર્ટ માર્કેટિંગ ડોક્યુમેન્ટેશન -1 (M/F)અનુભવ : ફ્રેશર્સ● ડોમેસ્ટિક માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -1 (M/F)અનુભવ : મિનિમમ 1 વર્ષ● એક્સપોર્ટ માર્કેટિંગ કો-ઓર્ડીનેટર -1 (M/F)અનુભવ : મિનિમમ 1 વર્ષ(આકર્ષક સેલેરી)Arttile LLPપ્લેટીનમ સિરામિક સામે, નર્મદા કેનાલ પાસે, મોરબી- જેતપર રોડ,શાપર, તા.મોરબીકિશોરભાઈ કુંડારિયામો.નં.9712932588