મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 21-5-2026 ને ગુરુવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)કપાસઃ રૂ. 1651/-ઘઉં: રૂ. 527/-તલઃ રૂ. 2300/-મગફળીઃ રૂ. 1450/-જીરું: રૂ. 3690/-સુવાદાણાઃ રૂ. 1490/-જુવારઃ રૂ. 896/-ચણા: રૂ. 1090/-એરંડાઃ રૂ.1235/-કાળા તલઃ રૂ. 3294/-ગુવારબીઃ રૂ. 1150/-તુવેરઃ રૂ. 1456/-સફેદ ચણાઃ રૂ. 1564/-રાયડોઃ રૂ. 1246/-મગઃ રૂ. 1719/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 700/-રીંગણા: રૂ. 360/-કારેલા: રૂ. 440/-ગુવાર: રૂ. 600/-ભીંડો: રૂ. 440/-ટમેટા: રૂ. 560/-કોબીજ: રૂ. 200/-કાકડી: રૂ. 400/-લીંબુ: રૂ. 1700/-દુધી: રૂ. 240/-સુકી ડુંગળી: રૂ. 320/-આજે માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પાકોની સારી આવક થવા પામી છે. જેમાં આજે 1348 ક્વિન્ટલ ઘઉં, 310 ક્વિન્ટલ તલની આવક, 55 ક્વિન્ટલ જીરુંની આવક, 96 ક્વિન્ટલ કાળા તલની આવક, 29 ક્વિન્ટલ ગુવાર બીની આવક, 22 ક્વિન્ટલ ચણા, 27 ક્વિન્ટલ રાયડાની આવક, 43 ક્વિન્ટલ તુવેરની આવક, અને 24 ક્વિન્ટલ સફેદ ચણાની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi