રૂ. 2000 વાળી સ્ટાઈલિશ જોડી હવે માત્ર રૂ. 1300માં, હેવી રેન્જ પર સીધું 20% ઓફ : શર્ટ, ટી-શર્ટ, કુર્તા, કોટી અને નાઈટવેરની અઢળક વેરાયટીઓ ઉપલબ્ધમોરબી (પ્રમોશનલ આર્ટિકલ): મોરબીના રવાપર રોડ પર આવેલ પ્રખ્યાત પાટીદાર સિલેક્શન દ્વારા ગ્રાહકોને 'ભાવ વધે તે પહેલાં જૂના ભાવે ખરીદી' કરવાની ઉત્તમ તક પૂરી પાડવામાં આવી રહી છે. અહીં પ્રીમિયમ ક્વોલિટીના મેન્સવેરનું લેટેસ્ટ કલેક્શન એકદમ વ્યાજબી ભાવે રજૂ કરાયું છે. માર્કેટમાં જે જોડી રૂ. 2000માં વેચાય છે, તે પાટીદાર સિલેક્શનમાં માત્ર રૂ. 1300માં મળી રહી છે. તો રાહ શેની જુઓ છો? આજે જ પાટીદાર સિલેક્શનની મુલાકાત લો અને આકર્ષક ઓફર્સનો મહત્તમ લાભ ઉઠાવો.મેન્સવેર● 1 જોડી માત્ર રૂ.1300માં● 2 જોડી માત્ર રૂ.2500માં● 3 જોડી માત્ર રૂ.3500માં● 1 શર્ટ માત્ર રૂ.600માં● પેન્ટમાં 28 થી 44 (જીન્સ, કોટન,ફોર્મલ)● શર્ટ, ટી શર્ટમાં S થી 5Xlવાઈટ/ બ્લેક જોડી● ફૂલ વાઈટ જોડી માત્ર રૂ. 1300માં● ફૂલ બ્લેક જોડી માત્ર રૂ. 1300માંટી-શર્ટ● રાઉન્ડ નેક, કોલર વાળા, ફૂલ સ્લીવ, ઓવરસાઈઝ, બેક પ્રિન્ટ તથા પોકેટ વાળા ટીશર્ટ માત્ર રૂ. 500માંબ્રાન્ડેડ મેન્સવેર રેડીમેઈડ● હેવી જોડી રૂ. 1500થી રૂ. 2500 સુધીમાં તેમાં 20%નું ડિસ્કાઉન્ટ● બ્રાન્ડેડ જીન્સ રૂ. 1500માં● બ્રાન્ડેડ ટી શર્ટ રૂ. 800થી 1000માંશૂટિંગ શર્ટીંગ કાપડ● રેમન્ડ, સિયારામ, મફતલાલનું કાપડ● શૂટિંગ- શર્ટિંગનું ઉત્તમ ક્વોલિટીવાળી રેમન્ડ બ્રાન્ડની પેન્ટ- શર્ટની કાપડની જોડી માત્ર રૂ. 1000● શૂટ- સફારી બ્લેઝરનું કાપડ મીટરના માત્ર રૂ. 500નાઈટ વેર● લોઅર : (સાઈઝ M થી XL) માત્ર રૂ. 500, (સાઈઝ 2XL થી 5XL) માત્ર રૂ. 600● શોર્ટ તથા કેપ્રીની અવનવી વેરાયટીઓ● નાઈટવેર ટી શર્ટ માત્ર રૂ. 400હોઝિયરી આઈટમો● ગંજી, નિકર, મોજા, રૂમાલપાટીદાર સિલેક્શનબીજા માળે, બોમ્બે માર્કેટ,ઉત્સવ સાડી ઉપર,નીલકંઠ સ્કૂલની બાજુમાં,રવાપર રોડ, મોરબીમો. 9638355774મો. 7041250300(રવિવારે શો-રૂમ ચાલુ રહેશે)#Morbi #MorbiUpdate #PatidarSelection #Menswear #DiscountOffer #MorbiNews #Fashion #OffersInMorbi