મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્રાજપર ચોકડી પાસેથી આરોપી બાલાભાઈ માલાભાઈ પાટડીયા ઉ.25 રહે.કુબેર ટોકીઝ પાછળ મોરબી વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.