મોરબી નિવાસી ઉર્વીશાબેન નિકુંજભાઈ ભીમાણીનું અવસાન, શુક્રવારે બેસણુંમોરબી: મોરબી નિવાસી ઉર્વીશાબેન નિકુંજભાઈ ભીમાણી (ઉ. વ. 36) તે નિકુંજભાઈ નંદકિશોરભાઈ ભીમાણીના પત્ની, બેચરભાઈ (નંદકિશોરભાઈ) દેવરાજભાઈ ભીમાણી, નિલેશભાઈ નંદકિશોરભાઈ ભીમાણીના ભાભીનું તારીખ 19/05/2026 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 22/05/2026 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે દ્વારકાધીશ હોલ, એસ.પી. રોડ, મોરબી ખાતે અને સાંજે 5 થી 6 કલાકે તેઓના નિવાસ સ્થાને, છતર મુકામે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેશનું મોરબી ખાતે સાથે રાખેલ છેમોરબી નિવાસી રંજનબેન નરેન્દ્રભાઈ સોમૈયાનું અવસાન, શુક્રવારે બેસણુંમોરબી : મોરબી નિવાસી રંજનબેન નરેન્દ્રભાઈ સોમૈયા (ઉંમર વર્ષ 71) તેઓ દીપકભાઈ નરેન્દ્રભાઈ સોમૈયા, દીપ્તિબેન હિતેશભાઈ અભાણી (મોરબી) અને પારુલબેન રાજેશભાઈ પુજારા (માથક)ના માતા તથા સ્વ. હર્ષદભાઈ ભાઈલાલભાઈ કારીયાના બહેનનું તારીખ 19/05/2026 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 22/05/2026 ને શુક્રવારના રોજ સાંજે 5 થી 6 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.મોરબી નિવાસી કસ્તુરબેન હરિભાઈ બોપલીયાનું અવસાન, શુક્રવારે બેસણુંમોરબી: મૂળ ખારચીયા હાલ મોરબી નિવાસી કસ્તુરબેન હરિભાઈ બોપલીયા (ઉ.વ.100) તેઓ ભાણજીભાઈ માસ્તર (98255 98951) તથા કિશોરભાઈ હરિભાઈ બોપલીયા (એડવોકેટ - 93741 50450) ના માતા તથા મીલન ભાણજીભાઈ (98795 65114), સ્મિત તથા ભવ્ય કિશોરભાઈના દાદીનું તા.19/05/2026 ને મંગળવાર ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા.22/05/2026 ને શુક્રવારે સવારે 8 થી 10 વાગે દ્વારકાધીશ ફાર્મ,રવાપર -ઘુનડા રોડ, મોરબી તેમજ ઓમનગર(ખારચીયા) ગામે રાત્રે 8 થી 9 વાગે બહુચર મંદિર, શેરસીયા પરીવાર ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.#Morbi #MorbiUpdate #Besanu #SadDemise