નફામાં વધારો અને ખર્ચમાં ઘટાડો: આ ગેસ બર્નર એકસરખી ટાઇલ ક્વોલિટી, ઝડપી ટેમ્પરેચર કંટ્રોલ, ઓછું મેન્ટેનન્સ, સરળ ઇન્સ્ટોલેશન સહિતની અનેક ખાસિયત ધરાવે છે, તો આજે જ સંપર્ક કરો...મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સિરામિક ઇન્ડસ્ટ્રીમાં વધતા ગેસ ખર્ચને કારણે દરેક ફેક્ટરી માલિકો ગેસ બચત અને વધુ પ્રોડક્શન કાર્યક્ષમતા તરફ ધ્યાન આપી રહ્યા છે. રોલર કિલ્નમાં યોગ્ય બર્નર ન હોય તો ગેસનો વધુ વપરાશ, અનિયમિત ફ્લેમ અને ટાઇલ ક્વોલિટીમાં ઘણી સમસ્યાઓ ઉભી થાય છે. આ તમામ સમસ્યાઓના આધુનિક સોલ્યુશન તરીકે SARVO (સારવો) લાવ્યું છે સિરામિક રોલર કિલ્ન માટે ખાસ ડિઝાઇન કરેલા એડવાન્સ ગેસ બર્નર!એડવાન્સ ગેસ બર્નરના મુખ્ય ફાયદાઓ● 7% સુધી ગેસ બચત: યોગ્ય એર-ગેસ મિક્સિંગ અને સંપૂર્ણ કમ્બશનના કારણે ગેસનો બગાડ ઓછો થાય છે, જેથી ગેસ ખર્ચમાં નોંધપાત્ર બચત થાય છે. ● એકસરખી ટાઇલ ક્વોલિટી: સ્ટેબલ બ્લુ ફ્લેમ અને સમાન હીટ ડિસ્ટ્રિબ્યુશનના કારણે ટાઇલમાં શેડ વેરિએશન અને ક્વોલિટીની સમસ્યાઓ ઘટે છે.● ઝડપી ટેમ્પરેચર કંટ્રોલ: બર્નર ઝડપી પ્રતિસાદ આપે છે જેથી કિલ્નનું ટેમ્પરેચર વધુ સચોટ રીતે નિયંત્રિત કરી શકાય છે.● ઓછું મેન્ટેનન્સ: હાઈ હીટ રેસિસ્ટન્ટ અને મજબૂત મટિરિયલથી બનેલા બર્નર લાંબા સમય સુધી ટકાઉ રહે છે અને મેન્ટેનન્સ ખર્ચ ઘટાડે છે. ● સરળ ઇન્સ્ટોલેશન: હાલના રોલર કિલ્નમાં પણ આ બર્નર સરળતાથી ફિટ કરી શકાય છે, સંપૂર્ણ સિસ્ટમ બદલવાની કોઈ જ જરૂર રહેતી નથી.લાઈવ પ્રોડક્શનનો સફળ રિપોર્ટSARVO દ્વારા 220 મીટર રોલર કિલ્ન (ટાઈલ સાઈઝ: 600x1200 mm) માં કરાયેલા લાઈવ ટેસ્ટિંગમાં અદભુત પરિણામ મળ્યું છે. જૂના બર્નરમાં ગેસ વપરાશ 0.86 SCM/m2 હતો, જે SARVO ના નવા એડવાન્સ બર્નર લગાવ્યા બાદ ઘટીને 0.80 SCM/m2 થઈ ગયો છે. એટલે કે સીધી 6.98% ની ગેસ બચત નોંધાઈ છે!સિરામિક ઇન્ડસ્ટ્રી માટે શ્રેષ્ઠ પસંદગીઆ આધુનિક ગેસ બર્નર વોલ ટાઇલ્સ, વિટ્રિફાઈડ ટાઇલ્સ, પોર્સેલિન ટાઇલ્સ અને અન્ય તમામ પ્રકારના સિરામિક ઉત્પાદકો માટે ખૂબ જ ઉપયોગી છે. ગેસ બચતની સાથે સાથે પ્રોડક્શનની કાર્યક્ષમતામાં પણ મોટો વધારો થાય છે. આજકાલ ઘણી સિરામિક ફેક્ટરીઓ ગેસ ખર્ચ ઘટાડવા અને પ્રોડક્શન સુધારવા માટે એડવાન્સ બર્નર ટેક્નોલોજી અપનાવી રહી છે.જો તમે તમારી સિરામિક ફેક્ટરીમાં ગેસ ખર્ચ ઘટાડવા અને ટાઇલ ક્વોલિટી સુધારવા માંગતા હો, તો SARVO ના એડવાન્સ રોલર કિલ્ન ગેસ બર્નર એક અસરકારક અને વિશ્વસનીય સોલ્યુશન છે. ઓછા ગેસમાં વધુ કાર્યક્ષમતા – એ જ આધુનિક સિરામિક ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત છે!વધુ માહિતી અને ઇન્સ્ટોલેશન માટે આજે જ સંપર્ક કરો:મો.નં.8849045576ઈમેલ: admin@sarvogroup.inવેબસાઈટ: www.sarvogroup.in#MorbiCeramic #CeramicIndustry #GasBurner #SarvoBurners #GasSaving #RollerKiln #MorbiUpdate #VitrifiedTiles #CeramicTiles #MorbiBusiness #IndustrialBurner