મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શું તમને ચાલવા-ઉઠવામાં તકલીફ પડે છે? શું દુખાવાના કારણે છૂટથી હરીફરી નથી શકતા? હાથ-પગમાં દુખાવો, ઝણઝણાટી કે બળતરા થાય છે? અથવા ચિકનગુનિયાની અસર રહી ગઈ છે? તો આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન અને ઉત્તમ સારવાર હવે તમને મોરબીમાં જ મળી રહેશે. કારણ કે, સુપર સ્પેશિયાલિસ્ટ ડો. ભાવિન ભટ્ટ આગામી ગુરૂવારે મોરબીમાં ખાસ ઓપીડી યોજવા જઈ રહ્યા છે.નિષ્ણાત ડોક્ટરની પ્રોફાઈલ :ડો. ભાવિન ભટ્ટ રયુમેટોલોજી ક્ષેત્રે બહોળો અનુભવ અને આંતરરાષ્ટ્રીય સ્તરની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે.● ડીગ્રી: DNB, MNAMS (રયુમેટોલીજીસ્ટ)● માસ્ટર્સ: ઇન રયુમેટોલોજી (યુકે)● ઉચ્ચ પ્રશિક્ષણ: યુરોપિયન લીગ અગેઇન્ટ્સ રૂમેટીઝમ● ઉચ્ચ પ્રશિક્ષણ: જહોન હોપકીન્સ યુનિવર્સિટી (અમેરિકા)● તેમનું કાયમી ક્લિનિક રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર, નાણાવટી ચોકમાં, સ્ટર્લિંગ હોસ્પિટલ સામે, જાસલ કોમ્પ્લેક્ષમાં 5 માળે (553-8) કાર્યરત છે.કઈ સમસ્યાઓની મળશે સચોટ સારવાર? ● વા, સંધિવા અને ફરતો વા● સ્નાયુનો વા અને સાયટીકા● ગોઠણ અને મણકાનો વા● ચિકનગુનિયા અને સાંધાના દુખાવા● એન્કીંલોઝિંગ સ્પોન્ડિલિટિસ● સ્પોન્ડીલોઆર્થરાઇટિસ, એસ.એલ.ઇ. લ્યુપસ, સ્કલેરોડર્મા, વેસ્કયુલીટિકસ● હાથ-પગમાં ઝણઝણાટી કે બળતરામોરબી ઓપીડીની વિશેષ માહિતી :ડો. ભાવિન ભટ્ટ દર મહિનાના પહેલા અને ત્રીજા ગુરુવારે મોરબીમાં પોતાની સેવાઓ આપે છે. જે અંતર્ગત આગામી ઓપીડી નીચે મુજબ યોજાશે: ● તારીખ : 21 મે, ગુરૂવાર● સમય : સવારે 11 થી સાંજે 6 વાગ્યા સુધી● સ્થળ : ડો. આર. એમ. ભૂત સર્જીકલ હોસ્પિટલ, 16/4, સતસર પ્લોટ, શનાળા રોડ, મોરબી.એપોઇન્ટમેન્ટ માટે આજે જ સંપર્ક કરો :મો.નં. 7621021795મો.નં. 7621022795(નોંધ: આ ઓપીડીનો લાભ લેવા આવનાર દર્દીઓએ પોતાના જુના કેસની ફાઇલ અચૂક સાથે લાવવાની રહેશે.) #Morbi #MorbiUpdate #HealthCareMorbi #Rheumatologist #DrBhavinBhatt #ArthritisTreatment #JointPain #Sciatica #MorbiNews #MorbiDoctorOPD