મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 19-5-2026 ને મંગળવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)ઘઉં: રૂ. 538/-તલઃ રૂ. 2190/-મગફળીઃ રૂ. 1460/-જીરું: રૂ. 3682/-બાજરોઃ રૂ. 390/-જુવારઃ રૂ. 940/-સીંગદાણાઃ રૂ. 1780/-ચણા: રૂ. 1073/-એરંડાઃ રૂ.1257/-કાળા તલઃ રૂ. 3293/-ગુવારબીઃ રૂ. 1101/-તુવેરઃ રૂ. 1472/-કલોંજીઃ રૂ. 3165/-અડદઃ રૂ. 1290/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 700/-રીંગણા: રૂ. 400/-કારેલા: રૂ. 400/-ગુવાર: રૂ. 700/-ભીંડો: રૂ. 500/-ટમેટા: રૂ. 540/-કોબીજ: રૂ. 200/-કાકડી: રૂ. 400/-લીંબુ: રૂ. 1600/-દુધી: રૂ. 300/-સુકી ડુંગળી: રૂ. 320/-આજે માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પાકોની સારી આવક થવા પામી છે. જેમાં આજે 1433 ક્વિન્ટલ ઘઉં, 67 ક્વિન્ટલ જીરુંની આવક, 40 ક્વિન્ટલ એરંડાની આવક, 40 ક્વિન્ટલ ગુવાર બીની આવક, 106 ક્વિન્ટલ ચણા, 38 ક્વિન્ટલ તુવેર, 200 ક્વિન્ટલ તલ અને 68 ક્વિન્ટલ કાળા તલની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi