પ્લેટીના 100 ES, પ્લેટીના 110, CT 110 અને પલ્સર 125ના ત્રણેય મોડેલમાં મેળવો 5000 સુધીનું આકર્ષક ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર સહિતના લાભો : આજે જ ટેસ્ટ ડ્રાઇવ લેવા પધારોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શું તમે નવું બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો? તો તમારા માટે એક ખુશખબર છે. મોરબીના જાણીતા શિવમ બજાજ દ્વારા ગ્રાહકો માટે એક ખાસ ડિસ્કાઉન્ટ ઓફર રજૂ કરવામાં આવી છે. હવે બજાજના અત્યંત લોકપ્રિય અને ડિમાન્ડમાં રહેતા મોડલ્સ પર મેળવો 5000 સુધીની બમ્પર છૂટ. સાથે જ આકર્ષક એક્સચેન્જ ઓફર્સ પણ, તો આ ઓફરનો લાભ લેવાનું ચૂકશો નહીં.પ્લેટિના (Platina) અને CT110 પર મેળવો 5000 સુધીનું ડિસ્કાઉન્ટદુનિયાની અને ખાસ કરીને ભારતીયોની પહેલી પસંદ એવા બજાજ પ્લેટિના 100ES, પ્લેટિના 110, અને મજબૂત CT 110X બાઈકની ખરીદી પર શિવમ બજાજ મોરબી આપી રહ્યું છે 5000 સુધીનું આકર્ષક ડિસ્કાઉન્ટ. આ બંને બાઈક તેમની ઉત્તમ માઈલેજ, પાવરફુલ 110cc એન્જિન અને કમ્ફર્ટેક આરામદાયક સફર માટે ખૂબ જ જાણીતા છે. ભારતીય રસ્તાઓ માટે ખાસ બનાવેલ આ મજબૂત અને વિશ્વસનીય બાઈક હવે તમને મળશે એકદમ આકર્ષક કિંમતે.નવા LED લાઈટ વાળા પલ્સર 125 (Pulsar 125) પર પણ છે 5000 સુધીની છૂટયુવાનોના હૃદયની ધડકન સમાન પલ્સર બાઈક પર પણ આ શાનદાર ઓફર લાગુ છે. બજારમાં ધૂમ મચાવી રહેલા અને નવા જ આવેલા LED લાઈટ વાળા Pulsar 125 Carbon મોડેલ સહિતના ત્રણેય મોડેલની ખરીદી પર પણ ગ્રાહકો 5000 સુધીનું માતબર ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. 125cc ના પાવરફુલ એન્જિન સાથે સ્પીડ, સ્ટાઈલ અને જોરદાર પર્ફોર્મન્સનો અદભુત સંગમ એટલે નવું પલ્સર 125.આજે જ મુલાકાત લો શિવમ બજાજની'આપકા વિશ્વાસ, અમારી પહેચાન!' - આ ધ્યેય સાથે શિવમ બજાજ મોરબી હંમેશા ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપવા કટિબદ્ધ છે. તો આજે જ તમારા મનપસંદ બાઈકની ટેસ્ટ ડ્રાઈવ લો અને આ સીમિત સમયની 5000 સુધીની ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ ઉઠાવો.વધુ માહિતી અને બુકિંગ માટે સંપર્ક કરો:શિવમ બજાજ, દરિયાલાલ સ્કવેર કોમ્પ્લેક્ષ, HDFC બેન્ક પાસે,શકત શનાળા રોડ, રાજકોટ હાઇવે, મોરબીમો.9879796523#MorbiUpdate #Morbi #ShivamBajaj #BajajBikes #Pulsar125 #BajajPlatina #CT110X #DiscountOffer #MorbiNews #BikeShowroom #TwoWheeler #Gujarat