મોરબી નિવાસી ચંપાબેન અંબારામભાઈ વીડજાનું અવસાન, સોમવારે બેસણુંમોરબી: મોરબી નિવાસી ચંપાબેન અંબારામભાઈ વીડજા (ઉંમર વર્ષ 91) તેઓ પ્રવીણભાઈ અંબારામભાઈ વિડજા, વિનુભાઈ અંબારામભાઈ વીડજા અને બળદેવભાઈ અંબારામભાઈ વિડજાના માતા તેમજ હિરેન પ્રવીણભાઈ વિડજા અને ઉન્નત બળદેવભાઈ વીડજાના દાદીનું તારીખ 15/05/2026 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 18/05/2026 ને સોમવારના રોજ સવારે 08 થી 10 કલાકે જય દ્વારિકાધીશ એસી હોલ 2, એસ.પી. રોડ, મોરબી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે. મો. નં. 8780830095, 9825412111મોરબી નિવાસી ગોદાવરીબેન આદ્રોજાનું અવસાન મોરબી : મોરબી નિવાસી ગોદાવરીબેન માધવજીભાઈ આદ્રોજા (ઉંમર વર્ષ 88) તે ગણેશભાઈ (94292 43977), પ્રાણજીવનભાઈ (94282 80325), કાંતિલાલ (90817 11113), હર્ષદભાઈ (97121 77325)ના માતાનું તારીખ 16/5/2026ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 18/5/2026ને સોમવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે ગુરુલાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.