ડબલ બેડ, વોર્ડ રોબ, ડાઇનિંગ ટેબલ, સોફાસેટ, બેડરૂમ સેટ, ગાદલા, સેલો પ્લાસ્ટિક ચેર, ટીપોઈ મળી જશે : ઇન્ટીરિયર મુજબ સોફા, ડાઇનિંગ ટેબલ અને બેડરૂમ સેટ બની જશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને ઘર માટે ફર્નિચર લેવું છે ? તો વિશાલ ફર્નિચર છે ને, જે પ્રાઈઝ અને ક્વોલીટી બન્નેમાં બેસ્ટ છે. આ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાથી ફર્નિચરની તમામ આઇટમો એકદમ વ્યાજબી ભાવે રેડી મળી જશે. જેથી સમય અને પૈસા બન્નેનો બચાવ થશે.મોરબીમાં શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ ખાતે વિશાલ ફર્નિચર કાર્યરત છે. અહીં તમામ ફર્નિચર રેડી મળે છે. અહીં ડબલ બેડ, વોર્ડ રોબ, ડાઇનિંગ ટેબલ, સોફાસેટ,બેડરૂમ સેટ, ગાદલા, સેલો પ્લાસ્ટિક ચેર, ટીપોઈની અવનવી ડિઝાઇન જોવા મળશે. એકદમ વ્યાજબી ભાવે અહીં શ્રેષ્ઠ ગુણવત્તા વાળી જ આઇટમો મળશે. આ સાથે ઇન્ટિરિયર મુજબ પણ સોફા, ડાઇનિંગ ટેબલ અને બેડરૂમ સેટ પણ બનાવી આપવામાં આવશે. તો બીજે ખરીદી કરવા જતા પહેલા એક વખત વિશાલ ફર્નિચરની મુલાકાત જરૂર લેજો. વિશાલ ફર્નિચરભક્તિનગર સર્કલ, શનાળા રોડ, મોરબીમો.9913222764